સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના પૂર્વ પ્રદેશ સંયોજક,BJYM ગુજરાતના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને મિત્ર શ્રી @ikaushaldaveજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
પ્રભુ શ્રી રામ આપને સુખ-સમૃદ્ધિ અને દીર્ધ આયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના.
🙏 સૌનો હૃદયપૂર્વક આભાર 🙏
ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાથી લઈને નર્મદા જિલ્લા પ્રમુખ સુધીની આ નોંધપાત્ર સફર અને હવે બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની નવી જવાબદારી સુધીનો આ પ્રવાસ મારા માટે માત્ર હોદ્દાની સફર નથી, પરંતુ અસંખ્ય અનુભવો,સંઘર્ષો, લાગણીઓ અને આપ સૌ સાથેના અતૂટ ઋણાનુબંધની યાત્રા છે.
ચરૈવતિ… ચરૈવતિ…
ચાલતા રહેવું, શીખતા રહેવું અને સતત સમાજની સેવા કરતા રહેવું—આ જ જીવનમંત્ર સાથે આ સફરમાં જે કંઈ જીવાયું, અનુભવાયું અને શીખવા મળ્યું, તેમાં આપ સૌનો અમૂલ્ય ફાળો રહ્યો છે.
યશસ્વી ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્વ હેઠળ આપ સૌની સેવા કરવાની તક મળી, એ મારા માટે ગૌરવ અને સૌભાગ્યની વાત છે.આ સેવાપર્વમાં નર્મદા જિલ્લાની દેવતુલ્ય જનતા અને સમર્પિત કાર્યકર્તાઓએ ‘સંગઠન એ જ શક્તિ’ના મંત્રને ચરિતાર્થ કરતા જે અમૂલ્ય અને અતુલ્ય સહયોગ આપ્યો છે, તેને શબ્દોમાં વ્યક્ત કરવો અશક્ય છે.
મારી આ સફરમાં વડીલોનું માર્ગદર્શન, મિત્રોના સ્નેહ અને સહયોગ, સંગઠનના વહીવટી માળખાના તમામ જવાબદાર પદાધિકારીઓનો સહકાર અને મીડિયાના મિત્રોની નિષ્પક્ષ કામગીરી તથા સતત સાથ મારા માટે હંમેશાં યાદગાર રહેશે.
આપ સૌના પ્રેમ, વિશ્વાસ, સહકાર અને આશીર્વાદ બદલ હું નતમસ્તક થઈને હૃદયપૂર્વક ઋણ સ્વીકારું છું.
આપ સૌનો સાથ અને વિશ્વાસ જ મારી શક્તિ છે.
આ સફરનો અંત નથી…
આ એક નવી જવાબદારી સાથેની નવી શરૂઆત છે.સંગઠન પ્રત્યેની નિષ્ઠા, સમાજ પ્રત્યેની જવાબદારી અને આપ સૌ સાથેનો આત્મીય સંબંધ હંમેશાં અકબંધ રહેશે.
આપ સૌનો સાથ, સહકાર અને આશીર્વાદ હંમેશાં સતત મળતા રહે તેવી હૃદયપૂર્વકની અપેક્ષા.
આપનો જ,
નીલ રાવ 🙏
સૌને સાથે લઈને ચાલનારા, સૌના પ્યારા, સૌને એક પરિવારની જેમ હૂંફ આપનાર, ખુબ જ ઊર્જાવાન, નિષ્ઠાવાન, સરળ વ્યક્તિત્વ ધરાવતા યુવાઓના માર્ગદર્શક, સેવા અને સમર્પણના પર્યાય, મારા ગુરુ, મારા માર્ગદર્શક, કુશળ સંગઠક,આદર્શ વક્તા એવા આદરણીય બાપુ પ્રદિપસિંહ વાઘેલાજી ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ.
સદાય આપનુ સ્વસ્થ્ય સારું રહે,તેમજ ઉત્તરોત્તર પ્રગતિના શિખર પ્રાપ્ત કરો તેવી માતાજી ના ચરણો માં પ્રાર્થના.
#HappyBirthday #PradipsinhVaghela #Bapu #BJPGujatat #NeelRao #NarmadaBjp
અમદાવાદમાં એરપોર્ટ પર યોજાયેલા ભવ્ય રોડ શૉમાં 'મા ભારતી'ના જયઘોષ સાથે 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બદલ કાર્યકર્તાઓ સાથે ભારતીય સૈન્ય અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબનો આભાર વ્યક્ત કર્યો.
નર્મદા જિલ્લા માટે ગૌરવનો ક્ષણ!
હવે કેવડિયા ખાતે બનશે વિશિષ્ટ મ્યુઝિયમ, જે આપણી સંસ્કૃતિ, વારસો અને ઐતિહાસિક ગૌરવને જીવંત રાખશે.
એકતા નગર હવે માત્ર પ્રવાસન નહીં, પણ શીખવાની પ્રેરણાસ્ત્રોત પણ બનશે!
પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી દ્વારા ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા આયોજીત સેવા કેમ્પમાં સહભાગી થઈ યાત્રાળુઓની સેવા કરી અને શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે સંગઠનાત્મક બેઠકમાં માર્ગદર્શન પૂરું પાડ્યું.
पहलगाम हमले के बाद बीच में ही अपना दौरा रद्द कर भारत वापस लौटे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने सऊदी अरब से आगमन पश्चात एयरपोर्ट पर ही पहलगांव आतंकवादी हमले के संदर्भ में उच्च अधिकारियों के साथ एक संक्षिप्त बैठक की।
#PahalgamTerrorAttack#NarendraModi
ડેડીયાપાડા ખાતે અભિવાદન રેલીમાં વડીલો, યુવા સાથીઓ અને માતૃશક્તિના અપાર સ્નેહ અને ઉત્સાહથી હું અભિભૂત છું. આ જન સમર્થન અમને લોકકલ્યાણ અર્થે વધુ પરિશ્રમ કરવા માટે પ્રેરણા આપે છે.
नर्मदा भाजपा जिलाध्यक्ष के रूप में एक नया राजनैतिक दायित्व प्राप्त हुआ है। पूरी निष्ठा व मनोयोग से पद की शुचिता अक्षुण्य रखने का हर संभव प्रयत्न करूँगा। इस मुकाम तक पहुचने तथा राजनैतिक सेवा का हुनर सीखने में जो कुछ भी दक्षता मिली है उसके पीछे हमारे संगठन के ऊर्जावान व प्रतिपल सक्रिय आदरणीय रत्नाकर भाई साहब का श्रेय है। आपके मार्गदर्शन में देशसेवा में स्वयं को अर्पित कर सकूं ऐसी कामना है। आपका सानिध्य व मार्गदर्शन मुझे प्रतिपल मिलता रहे ऐसी कामना है.
भारतीय क्रिकेट टीम ने रचा इतिहास! 🇮🇳🔥
फाइनल में न्यूजीलैंड को मात देकर चैंपियंस ट्रॉफी का खिताब अपने नाम किया।
गौरवशाली पल, जय हिंद! ✨🙌
इस जीत के लिए टीम को बधाई! 🎉
@BCCI@ImRo45#ChampionsTrophy2025#ChampionsTrophyFinal
તત્કાલીન જિલ્લા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા , શ્રી જશુભાઈ રાઠવા , શીર્ષસ્થ નેતૃત્ત્વ તથા સમગ્ર પ્રદેશ અને જિલ્લા નેતૃત્વનો સહૃદય ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું
મારા પર વિશ્વાસ રાખી મને જે જવાબદારી આપી છે એને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ એની ખાતરી આપું છું.
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, યશશ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલ સાહેબ, પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જી, પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબ, શ્રી વિનોદભાઈ ચાવડા, નર્મદા જિલ્લાના પ્રભારી શ્રી ધર્મેશભાઈ પંડ્યા,