💐 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 💐
ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના અધ્યક્ષશ્રી
પ્રેરકભાઈ શાહ સંગઠનશક્તિ, જનસેવા અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે આપનું નેતૃત્વ સતત નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને સ્વસ્થ, સુખી અને દીર્ઘાયુષ્ય અર્પે. 🙏
@PrerakshahBJP
બાળકોની નજરે વિકસિત ભારત 🎨
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કર્ણાવતી મહાનગરમાં આયોજિત ચિત્ર સ્પર્ધા દ્વારા બાળકોએ પોતાની કલ્પના અને રંગોની ભાષામાં વિકસિત ભારતના સપનાઓને કાગળ પર સાકાર કર્યા.
#SevaSankalpAbhiyan
સંગઠનને સતત મજબૂત બનાવતા અને
કાર્યકર્તાઓમાં નવી ઊર્જાનો સંચાર કરતા
યશસ્વી પ્રદેશ અધ્યક્ષ
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
પ્રભુ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સતત જનસેવાની શક્તિ પ્રદાન કરે તેવી શુભકામનાઓ.
#hbdayjagdishvishwakarma
આપત્તિના સમયમાં લોકસેવા એ જ આપણો ધર્મ!🇮🇳
ભારે વરસાદની સ્થિતિમાં "સેવા હી સ��ગઠન" ના ભાવ સાથે તમામ કાર્યકર્તાઓ જરૂરિયાતમંદો સુધી રાહત સામગ્રી પહોંચાડે અને સ્થાનિક પ્રશાસનને રાહત-બચાવ કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપે તેવી અપીલ છે.
સ્થાનિક તંત્ર સાથે જોડાઓ, સલામત રહો અને અન્યોની મદદ કરો. 🙏
સેવા જ સંગઠનની ઓળખ છે.
શ્રી હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને એક કાર્યક્રમમાં આવકારવાનો અવસર મળ્યો.
મળતાની સાથેજ યુવા મોરચાના સાથી કાર્યકર્તા તરીકે મારા ખબર અંતર પૂછ્યા. આટલા મોટા પદ પર હોવા છતા સ્વભાવમાં એજ સરળતા અને નિખાલસતા ઉત્સાહ અને પ્રેરણા પૂરી પાડતા રહેશે.
#WisdomWednesday: Embracing Humanity
Swaminarayan Bhagwan inspired countless lives through his actions and teachings.
At the BAPS Hindu Mandir Abu Dhabi, these transformative incidents are beautifully carved into marble panels.
Every Wednesday, discover simple yet powerful lessons from real moments of his life, guiding us toward a wiser and more meaningful life.#Abudhabimandir
મારા મિત્ર @iPankajShukla ને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને દરેક ક્ષેત્રમાં સતત સફળતા પ્રદાન કરે તેવી શુભકામનાઓ..🙏
સૈજપુર વોર્ડ ભાજપ ના સૌ કાર્યકર્તા મિત્રો એ ટીફીન બેઠક માં સાથે મળીને ભોજન કર્યું.
આ બેઠક મા ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા, શહેર મંત્રી શ્રી ડિમ���પલબેન, પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલર સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.
કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી @PrerakshahBJP જી ની અધ્યક્ષતામાં સંગઠનને વધુ સશક���ત બનાવવા તેમજ આગામી કાર્યક્રમો સંદર્ભે મહાનગર કાર્યાલય ખાતે મહાનગર પદાધિકારીશ્રીઓ નવનિયુક્ત વોર્ડ પ્રભારી અને વોર્ડ પ્રમુખોની બેઠક યોજાઈ.
𝗣𝗠 𝗦𝘂𝗿𝘆𝗮 𝗚𝗵𝗮𝗿 𝗠𝘂𝗳𝘁 𝗕𝗶𝗷𝗹𝗶 𝗬𝗼𝗷𝗮𝗻𝗮 – 𝗔 𝗩𝗶𝘀𝗶𝗼𝗻 𝗳𝗼𝗿 𝗠𝗮𝘀𝘀 𝗦𝗼𝗹𝗮𝗿 𝗔𝗱𝗼𝗽𝘁𝗶𝗼𝗻
On this day in 2024, PM Narendra Modi launched the #PMSuryaGhar scheme with a clear vision to bring rooftop solar power to millions of households and scale up clean energy adoption across India. The initiative aimed not only to provide subsidies but to create a nationwide movement toward energy independence through technology-driven implementation. During its development, the Prime Minister suggested integrating the scheme with PM Gati Shakti so that rooftop solar planning could align with a broader national digital infrastructure platform and benefit society at large.
As recalled by Bhupinder Singh Bhalla, Former Secretary, Ministry of New and Renewable Energy (MNRE), "The focus had initially been only on #RooftopSolar deployment, but the Prime Minister’s idea of integrating it with a national technology platform expanded its scope significantly. He noted that despite facing criticism at the time, the Prime Minister stood firm, believing that scaling solar energy at a mass level would ultimately serve the long-term interests of the state and the country."
#MuftBijliYojana
#ParikshaPeCharcha is more than an annual interaction; it is a reassuring conversation that places students’ well-being at the centre of the examination process. Conceived by Prime Minister Narendra Modi, the initiative was designed to change the way exams are viewed. Instead of fear and anxiety, exams are presented as a natural step in learning and personal growth.
Through Pariksha Pe Charcha, the Prime Minister speaks directly to students, parents, and teachers, addressing exam stress with empathy, clarity, and practical guidance. He encourages students to focus on preparation rather than pressure, to manage time wisely, and to believe in their own abilities. By sharing personal experiences and simple life lessons, he helps students realise that marks do not define their worth and that calm confidence is as important as hard work.
The initiative also sends a strong message to families and educators. Parents are urged to support rather than compare, and teachers are encouraged to nurture curiosity instead of fear. This collective approach helps create a healthier environment around examinations, where students feel understood and supported.
Over the years, Pariksha Pe Charcha has evolved into a nationwide movement that normalises conversations around stress, mental health, and self-belief. By turning an anxious phase into a moment of motivation, the initiative continues to help millions of students face examinations with confidence, balance, and inner strength.
#ParikshaPeCharcha2026
सदानंद मास्टर जी ने कल राज्यसभा में अपने भाषण के दौरान केरल में संघ और भाजपा के कार्यकर्ताओं पर दशकों से हो र���ी हिंसा का जो दृश्य दिखाया, उसे देख कर हर इंसान का दिल पसीज जाएगा। जिस अमानवीय पीड़ा और अत्याचार को सुनकर ही रोंगटे खड़े हो जाते हैं, उसे भाजपा और संघ के कार्यकर्ता केरल में दशकों से झेल रहे हैं।
विचारधारा अलग होने या विचारों की सहमति न होने पर किसी के पैर काट देना, किसी की जान ले लेना, ऐसी क्रूर विचारधारा के खिलाफ भाजपा और संघ के कार्यकर्ताओं ने जो संघर्ष किया है, उसे शब्दों में वर्णित नहीं किया जा सकता।
लोकतंत्र और लोकतांत्रिक मूल्यों में विश्वास रखने वाले हर व्यक्ति को यह संघर्ष और त्याग अवश्य देखना चाहिए।
साथ ही, Freedom of Speech और असहिष्णुता की झूठी दुहाई देने वालों को भी सदानंद मास्टर जी का यह भाषण सुनना चाहिए। शायद वे सदानंद जी और उनके जैसे असंख्य लोगों के संघर्ष को समझ पाएँ।
77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આયોજિત સમારોહમાં પ્રદેશ પ્રમુખ શ્રી @iJagdishBJP જીની અધ્યક્ષતામાં ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી
પ્રદેશ પદાધિકારીશ્��ી, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
ભારત માતા કી જય 🇮🇳
આપણું ગૌરવ, આપણી શાન - આપણો તિરંગો!
77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ધ્વજવંદન કરી દેશના વીર શહીદો અને બંધારણના ઘડવૈયાઓને નમન કર્યા.
રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે લોકશાહીના આ મહાપર્વ પર આવો આપણે દેશની એકતા અને અખંડિતતાને વધુ સુદૃઢ બનાવવાના શપથ લઈએ અને સાથે મળીને 'વિકસિત ભારત @ 2047'ના લક્ષ્યને સિદ્ધ કરવા કટિબદ્ધ થઈએ.
ભારત માતા કી જય
વંદે માતરમ્
प्रदेश अध्यक्ष श्री @iJagdishBJP जी ने आज विश्व के सर्वाधिक लोकप्रिय नेता, हमारे यशस्वी प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी से शिष्टाचार भेंट कर उनका मार्गदर्शन प्राप्त किया।
विश्व के सर्वाधिक लोकप्रिय नेता, हमारे यशस्वी प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी से आज शिष्टाचार भेंट कर उनका मार्गदर्शन प्राप्त ��रने का सौभाग्य मिला।
आदरणीय मोदी जी का दूरदर्शी, निर्णायक और जन-कल्याणकारी नेतृत्व ‘विकसित भारत’ के संकल्प को साकार करने की निरंतर प्रेरणा देता है।
��नकी “सेवा, सुशासन और गरीब कल्याण” की भावना से प्रेरित होकर हम जनहित के कार्यों को और अधिक गति व प्रभाव के साथ धरातल पर उतारने हेतु प्रतिबद्ध हैं।
@PMOIndia
@BJP4India
@BJP4Gujarat
आज भाजपा मुख्यालय, नई दिल्ली में भारतीय जनता पार्टी के नवनिर्वाचित राष्ट्रीय अध्यक्ष माननीय श्री @NitinNabin जी से शिष्टाचार भेंट कर उन्हें हार्दिक शुभकामनाएं एवं बधाई दी।
आदरणीय श्री नितिन नबीन जी को भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष के रूप में दायित्व संभालने पर हार्दिक शुभकामनाएं।
दृढ़ नेतृत्व, संगठन के प्रति समर्पण और राष्ट्रहित के संकल्प के साथ, ��ाननीय प्रधानमंत्री श्री @narendramodi जी के मार्गदर्शन में आपके कार्यकाल में भाजपा और अधिक सशक्त बनेगी।
गुजरात के माननीय राज्यपाल श्री @ADevvrat जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
आपकी सरल जीवनशैली और प्राकृतिक खेती को बढ़ावा देने का संकल्प लाखों किसानों के लिए प्रेरणा बना है।
ईश्वर आपको स्वस्थ, दीर्घायु एवं सदैव ऊर्जा से भरपूर रखें।