Guinness World Record Event played as Chess master & won all 20 simultanous games Dec 2010. EDU: BE MBA; EX GM GNFC,EX CEO DAHEJ SEZ LTD,Now Advisor to ICTC
India's semiconductor ecosystem is expanding rapidly. It is opening new opportunities for innovation, investment and growth. Addressing SEMICON India 2026 in Delhi. https://t.co/a7A2Rs89DI
આજરોજ તમામ શાખાધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી. કોર્ટ કેસ, LF/PRC/AG પારા, CM ડેશબોર્ડ, PG પોર્ટલ, CMO પોર્ટલ તથા તકેદારી આયોગના કેસોની સમીક્ષા તેમજ અન્ય મુદ્દાઓની ચર્ચા કરી સમયમર્યાદામાં નિકાલ, ઝડપી કાર્યવાહી માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@GujPRHDept
અવસર સ્વાગતનો, અભિગમ સ્વચ્છતાનો...
માનનીય વડાપ્રધાનશ્રીના વડોદરા આગમન પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ અને વ્યાપક વૃક્ષારોપણ; સ્વચ્છ શહેર નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરી...
#SwachhataSeSwagat
LIVE: મુંબઈ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 સંદર્ભે કોન્સ્યુલ જનરલ અને ઉદ્યોગપતિશ્રીઓ સાથે વાર્તાલાપ કાર્યક્રમ. #VGGS2027 https://t.co/8bLQSSJnjt
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના ઉપલક્ષમાં આજે મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન મહિન્દ્રા ગ્રુપના ચેરમેન શ્રી આનંદ મહિન્દ્રા સાથે બેઠક યોજી હતી. આ મહત્ત્વપૂર્ણ બેઠક દરમિયાન ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EVs) ઉત્પાદન તેમજ ગિફ્ટ સિટીમાં રોકાણની સંભાવનાઓ બાબતે સકારાત્મક અને ફળદાયી ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીશ્રીએ શ્રી આનંદ મહિન્દ્રાને #VGGS2027 માં સહભાગી થવા માટે આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટોરેન્ટો ખાતે અન્ય એક રાઉન્ડ ટેબલ અંતર્ગત કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ સાથે યોજેલી બેઠકમાં CHCCએ વાયબ્રન્ટ સમિટ-2027માં સહભાગીતા માટે દર્શાવેલી ઉત્સુક્તાની પ્રસંશા કરીને આના પરિણામે B2B જોડાણો, રોકાણો અને ભાગીદારીના જે નવા માર્ગો ખૂલશે તે કેનેડા-ગુજરાત વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આજરોજ સરથાણ, તા. અંકલેશ્વરની ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા તથા આંગણવાડીની મુલાકાત લેવામાં આવી. વેરા વસુલાત, જમીન મહેસુલ તથા વિકાસના કામોની સમીક્ષા કરી. શાળામાં બાળકોની શૈક્ષણિક ગુણવત્તાની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@GujPRHDept@CollectorBharch@InfoBharuchgog
Milestone Wins – POEM-4, SpaDex, NISAR
One Stage. A second life in orbit. POEM-4 hosted 24 payload, SpaDex concluded in-space docking experiment and NISAR goes operational!
Join us via livestream for NSpD2026 Celebration:
https://t.co/nJUzQe7ERi
#NationalSpaceDay2026#POEM-4 #SpaDex #NISAR #ISRO
'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ'ની તમામ ગુજરાતી બહેનો-ભાઈઓને હાર્દિક શુભકામનાઓ.
નરસિંહ મહેતાના ભજનોથી લઈને કવિ નર્મદની ઓજસ્વી કવિતાઓ સુધી, ગુજરાતી ભાષાએ ભારતને અણમોલ સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસો આપ્યો છે. ભક્તિ, જ્ઞાન અને લોકજીવનની મીઠાશને વણીને આ ભાષા આજે વિશ્વના દરેક ખૂણે વસતા ગુજરાતીઓને પોતાના મૂળ સાથે જોડી રાખે છે. આવો, આજે આ અવસરે આપણી માતૃભાષા સહિત તમામ ભારતીય ભાષાઓના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લઈએ.
Had a dynamic and forward-looking interaction with young entrepreneurs, tech innovators, and business leaders at the Young CEO Meet in New Jersey.
Engaged on expanding opportunities in Gujarat across sunrise sectors including Artificial Intelligence, FinTech, Semiconductors, Data Centers, and advanced manufacturing.
Highlighted our progressive policy frameworks, robust digital infrastructure, and thriving startup ecosystem, and invited young innovators to bring their enterprise to Gujarat and co-create next-generation solutions ahead of #VibrantGujaratSummit2027
Heritage – From Thumba to India’s First Launches
A bicycle carried rocket parts. A church became a laboratory. A beginning with the launch of Nike Apache and the journey began with modest means, audacious purpose and an unshakeable belief in possibility.
Join us via livestream for NSpD2026 Celebration:
https://t.co/IB6nTxGMqW
#FromABicycleToTheStars #NSpD2026 #ISRO #NikeApache #Thumba
Congratulations to everyone who believed that India can manufacture at scale.
To every entrepreneur who set up mobile manufacturing units, to the hands on the factory floors, to our consumers - you have helped India become the world's second-largest mobile manufacturer.
We will continue to rise and build in India for the world!
#MakeInIndia
Met with the senior leadership team of Uber during our engagements in New York.
Aligned with the vision of Hon'ble Prime Minister Shri Narendra Modi to build smart, interconnected urban ecosystems, discussed expanding Uber's mobility network into Gujarat's Tier-2 and Tier-3 cities to enhance connectivity and create local livelihood opportunities.
Also explored collaborative possibilities for seamless mobility management during upcoming mega sporting and global events in Gujarat.
@Uber
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સહયોગની સંભાવનાઓ ચકાસવા ન્યૂયોર્કના યોર્કટાઉન હાઈટ્સ ખાતે આવેલા IBM રિસર્ચની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ
આ મુલાકાત દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર સેક્ટર્સમાં થઈ રહેલા અદ્યતન રિસર્ચ અને ઇનોવેશનની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ભારત અને ગુજરાતમાં R&D ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે સહયોગ, નોલેજ શેરિંગ અને ઈનોવેશનના ક્ષેત્રે રહેલી તકો અંગે પણ વિચારવિમર્શ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ન્યુયોર્ક ખાતે એસેટ મેનેજમેન્ટ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપની બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર અને ડેવલોપમેન્ટ માટેના ગ્લોબલ હેડ સુશ્રી સમારા કોહેન સાથે વન-ટુ-વન બેઠક કરી હતી.
સુશ્રી સમારા કોહેને ન્યૂયોર્કમાં હેડ ક્વાર્ટર ધરાવતી, 1998માં સ્થપાયેલી અને 100થી વધુ દેશોમાં સેવાઓ પૂરી પાડતી બ્લેકરોક કંપની એસેટ મેનેજમેન્ટ, ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ, રિસ્ક મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટિંગ જેવા સેક્ટર્સમાં ઝડપથી વિકસતા અર્થતંત્ર માટે વિશ્વસનીય ભાગીદાર બની શકે તેમ છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રી સમક્ષ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્થપાયેલ ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફિનટેક હબ તરીકે વર્લ્ડ ક્લાસ ફાઈનાન્સિયલ ઇકો સિસ્ટમથી સજ્જ હોવાની રૂપરેખા આપીને બ્લેકરોકને ગિફ્ટ સિટીમાં ઝડપથી સેવા વિસ્તરણ માટે અને આગામી વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની યુએસ-કેનેડા મુલાકાત દરમિયાન વોશિંગ્ટન ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ગુજરાતને ભારતના ગ્રોથ એન્જિન તરીકેની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતી ડાયાસ્પોરા સાથે સંવાદ કરીને ગુજરાતના સર્વાંગી વિકાસ, નાણાંકીય શિસ્ત, નવા રોકાણની તકો તથા ગિફ્ટ સિટી, સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર્સ અને બાયોટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોની વિપુલ વિકાસ સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વિકાસ માટે સુશાસન, શિસ્ત અને પારદર્શક વ્યવસ્થાના આધારે આગળ વધવાનો ગુજરાતનો અભિગમ રહ્યો છે. તેમણે વૈશ્વિક ગુજરાતી સમુદાયને ગિફ્ટ સિટીમાં રોકાણ કરી ગુજરાતના વિકાસમાં અને નાણાંકીય અર્થવ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિકાસમાં વૈશ્વિક ગુજરાતી સમુદાયની સહભાગિતાને મહત્વપૂર્ણ ગણાવવાની સાથોસાથ સરકાર, ઉદ્યોગજગત અને વૈશ્વિક ગુજરાતી સમુદાયની ત્રિવેણીથી વિકાસને વધુ વેગ મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.