Brilliant team effort from @BCCI. Sanju Samson played a superb knock, Axar Patel was outstanding in the field, and that 18th over from Jasprit Bumrah changed the game. Great win! #INDvENG
CEOs Shaping the World📈
Behind the most powerhouse companies are some really fun, fascinating, quirky, and downright inspiring leaders
Follow @stockgro for more interesting infographics
કડવી વાસ્તવિકતાને રજૂ કરતું ટચુકડું વાક્ય પણ ઘણું કહી જાય છે. જે કાગળ પર અભણનો અંગુઠો લેવાયો, એમાં છેલ્લો મુદ્દો હતો કે, મેં ઉપરની બધી શરતો વાંચી છે..!!
#DunkiReview : ⭐️⭐️⭐️⭐️(8.5/10)
આ ફિલ્મને શાહરુખ ખાનની ફિલ્મ કરતાં રાજકુમાર હિરાનીની ફિલ્મ તરીકે જોવા જશો તો પૈસા વસૂલ !
એક અફવા હતી..સાચું એ ખબર નહિ પણ ચર્ચા હતી કે આ ફિલ્મ જોઈને સેન્સર બોર્ડ તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું....તમે ફિલ્મ જોશો તો તમે પણ આપશો!!
Illegal Immigration ના કોન્સેપ્ટ ઉપર તૈયાર કરેલું આ માસ્ટરપીસ તમને ઘણું બધુ હસાવશે, રડાવશે અને શાંત કરી દેશે..
Pathan & Jawan જોઈને શાહરુખ ખાનના નવા બનેલા ચાહકોને આ ફિલ્મ @iamsrk નવો જ અનુભવ કરાવશે. Political કે હિન્દુ-મુસ્લિમ મુદ્દાઓનું ફિલ્ટર હટાવીને જોશો તો, “શાહરુખે કામ તો સારું કર્યું છે..હો” એવું તમે જ કેશો..
રાજકુમાર હિરાનીની Munnabhai MBBS, 3 Idiots, SANJU અને PK જેવી ફિલ્મોની સરખામણીમાં નવી ફિલ્મ ઉમેરાવા જઈ રહી છે #DunkiFilm
1st Half : Humour Comedy
2nd Half : Humour Emotional
Casting અફલાતૂન.. જે ડિટેલિંગ સાથે તમામ પાત્રોએ સ્ટોરીમાં જીવ રેડ્યો છે એ જાદુ રાજુભાઇ સિવાય અત્યારે લગભગ કોઈ ના કરી શકે..વાર્તાના બધા જ કિરદારો હીરો/હિરોઈન છે આ માત્ર શાહરુખની ફિલ્મ નથી..!
રાજુભાઇની જૂની ફિલ્મોમાં બમન ઈરાનીને જે પ્રકારના પાત્રો મળ્યા છે એની સરખામણીએ આ વાર્તાથી તમે થોડા નિરાશ થશો પણ વિકી કૌશલનું કરિયર ટાટાના શેરની જેમ દોડવાનું છે એ નક્કી છે..શું અભિનય છે દોસ્ત..!! Sam Bahadur અને તરત પછી @Dunki21December !! @vickykaushal09 ના મોટાભાગના ફેન્સ #Dunki જોઈને ડાય હાર્ડ ફેન્સ બની ગયા હશે એ તો ખરું..!
આ ફિલ્મ જોઈને @RajkumarHirani વાર્તા ક્યારેય નિરાશ નથી કરતી.. એ વાત ઉપર મહોર લાગી ગઈ
In One Line : Untouched સામાજિક મુદ્દા સાથેની લાગણીઓથી છલોછલ ભરેલી ફિલ્મ છે..જેની વાર્તા જ એનો જીવ છે.. પેટ દુખાવાની દવા અને ટીસ્યુ/હાથરૂમાલ વગર જવું જ નહીં..!!!!
12 साल बाद विश्वकप के फाइनल में पहुंचा भारत
◆ सेमीफाइनल में न्यूजीलैंड को 70 रनों से हराया
◆ भारत की ओर से कोहली-अय्यर ने लगाए शतक
Congratulations India | Man of the Match | #Shami | INDIA WON | Fifer