જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આયુષ્ય ડોક્ટર દ્વારા
નાઘેડી આરોગ્ય કેન્દ્ર તેમજ ફિલ્ડ મુલાકાત કરી લાભાર્થી ને આરોગ્ય વિષે માહિતી આપવામાં આવી અને આરોગ્ય ટીમ ને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું.#health#HealthEducation#helathawerness#healthscreening