आत्मनिर्भर भारत की नई पहचान - सेमीकंडक्टर शक्ति! 🇮🇳
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने साणंद स्थित CG Semi OSAT प्लांट का निरीक्षण किया।
#SemiconHubBharat
🌸 વોર્ડ નં. 02 (અમરોલી-મોટાવરાછા-કઠોર) માટે ગૌરવની ક્ષણ...! 🌸
સુરત મહાનગરપાલિકાની વિવિધ મહત્વપૂર્ણ સમિતિઓમાં વોર્ડ નં.:02 ના મારા સાથી ત્રણેય કોર્પોરેટરશ્રીઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ નિમણૂંક સમગ્ર વોર્ડ માટે ગૌરવની બાબત છે.
હાર્દિક અભિનંદન...! 💐
#suratcity
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ - સુરતના પ્ર���ુખ શ્રી કાનજીભાઈ ભાલાળા જીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…💐💐💐
આપ તંદુરસ્ત રહો અને દીર્ઘાયુ પ્રાપ્ત કરો એવી પ્રભુને પ્રાર્થના.
“રાષ્ટ્ર પ્રથમ” ના મંત્ર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના “એકાત્મ માનવવાદ” તથા “અંત્યોદય” ના વિચારોને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે, આજે સુરત મહાનગર ખાતે ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન - ૨૦૨૬’ ના પ્રથમ દિવસનો ભવ્ય પ્રારંભ થયો.
ભારત માતા કી જય! 🙏
રાષ્ટ્રીય પોલિયો નાબુદી અભિયાન અંતર્ગત આજરોજ મોટાવરાછા હેલ્થ સેન્ટર ખાતે ૦ થી ૫ વર્ષ ના બાળકોને પોલીયો રસીકરણના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.
આ તકે સાથી કોર્પોરેટરશ્રીઓ તેમજ વોર્ડના હોદ્દેદારોશ્રી ઉપસ્થિત રહ્યા અને બાળકોને રસીકરણમાં કાર્ય કરવામાં આવ્યું.
રાષ્ટ્રપ્રેમ, સેવા અને સમર્પણના પ્રતિક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત સ્મ��તિ પખવાડા અંતર્ગત સુરત મહાનગરના વોર્ડ નંબર: 2ના મોટાવરાછા વિસ્તારમા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
“સેવા જ સંગઠન – સંગઠન જ શક્તિ”
વર્ષ 1975માં તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટીના કાળા અધ્યાયને સમગ્ર દેશ 'સંવિધાન હત્યા દિવસ' તરીકે ��ાદ કરી રહ્યો છે. તે કટોકટીના એ કાળા દિવસોના ક્રૂર ઇતિહાસથી માહિતગાર કરવા માટે યોજાયેલી પ્રદર્શિનિ નિહાળી અને મુલાકાત લીધી.
#SamvidhanHatyaDiwas
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.