खुदा ना करे, मुल्क में #COVIDー19 के मरीज़ों की तादाद ज़्यादा हो...लेकिन अगर हो जाए....और इंदौर में मरीज़ों को #isolate करने के लिए अलग कमरों की ज़रूरत हो, तो मेरा मकान हाज़िर है... 🙏
@ChouhanShivraj@narendramodi
रब हम सबकी इस वबा से हिफाज़त करे....
#StayAtHomeSaveLives
અહીં લોકપ્રિય બની ને શુ પામ્યું એ મહત્વનું નથી પણ આ છેતરામણી દુનિયાથી અલગ એવા વ્યક્તિ પણ છે કે જે તમે શુ લખો છો તેના થી કોઇ લેવાદેવા નથી
તે લોકો તમને પહેલા પણ ચાહતા હતા ને પછી પણ ચાહશે,
હું મારા એવા મિત્રોને ખૂબ ચાહું છું જે હું શું છું એ નહિ પણ હું કોણ છું તેના થીજ નિસ્બત છે..😘
સ્ત્રી એક શક્તિ છે ને તે પુરુષ કરતા અનેક ગણી મહાન છે,
પણ આજ ના યુગમાં સ્ત્રી પોતે પુરુષના સમોવડી બનવા માંગે છે તો મારા મત પ્રમાણે તે પોતાના સ્તરથી નીચે ઉતરે છે,
હરીફાઈમાં એ ભૂલી ગઈ છે કે પુરુષના સમોવડી બનવા તેને ઉચ્ચે નહિ પણ નીચે આવવું પડશે..
બસ હવે મેં તમને મળવાની કડી સમજી લીધી,
કે આ દુનિયાને તમારાથી જુદી સમજી લીધી.
જીવવા જેવા હતા, એમાં ફક્ત બે ત્રણ પ્રસંગ,
મેં જ આખી જિંદગીને જિંદગી સમજી લીધી.
#મરીઝ