@ITI_UNION#4200_ITIGRADEPAY
બિહાર દેશમાં આર્થિક રીતે પછાત ગણાય છૅ પણ તેમ છતાય ત્યાંનાં ઇન્સ્ટ્રકટરોને 4200 ગ્રેડપે આપાય છૅ
પણ આપડું ગુજરાત જે કહેવામાં તો સમૃદ્ધ છૅ પણ ઇન્સ્ટ્રક્ટરો ને 2800 ગ્રેડપે છૅ વૈચારિક રીતે પછાત કોણ છૅ એ વિચારવાની જરૂર છૅ
@vijayrupanibjp@Nitinbhai_Patel@abpasmitatv
#4200_ItiGradepay અમારી લડતમાં સમાન કામ.સમાન વેતનને ધ્યાનમાં લઇને સરકારશ્રીને અમારી રજૂઆત છે કે. ગુજરાત સિવાય દરેક રાજ્યમાં.ITI ના ટેકનિકલ કર્મચારીને ઊંચો ગ્રેડપે આપેલ છે. ઉપરાંત ભારત તેમજ વિશ્વમાં સારા એવા"સ્કીલ મેન પાવર" જો ગુજરાત આપતુ હોય તો અમને અન્યાય કેમ ?@Nitinbhai_Patel
#4200_ItiGradepay અગાઉ ના ઈન્ટરવ્યુમાં આપ સાહેબશ્રી એ કિધુ કે "શિક્ષકોના ગ્રેડ પેમાં જે ભૂલ હતી તે દૂર કરાઈ છે" એ માટે દિલથી આભાર. પણ ITI ઈન્સ્ટ્રકટરોના ગ્રેડ પે પર પણ એક નજર નાંખી જુઓ. શું ખબર કદાચ આ વખતે એમાં રહેલી ભૂલ પણ દેખાઈ જાય
@vijayrupanibjp@Nitinbhai_Patel@abpasmitatv