#4200_ItiGradepay
ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોર કીપર અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી @CMOGuj@Nitinbhai_Patel