@Hasmukhpatelips પોલીસ ઇન્સ્પેક્ટર ની સીધી ભરતી દાસા સાહેબ ના કાર્યકાળમાં થતી હતી જે લાંબા સમય થી કોઈ જાહેરાત આવી નથી તો સાહેબ આપશ્રી ને નમ્ર વિનંતી છે કે તમે આના માટે સરકારશ્રી માંથી ભરતી માટે રજુઆત રાખો, આભાર!
@Hasmukhpatelips વિદ્યાર્થી ના ભવિષ્ય જોડે આવી રમત ના રમો સાહેબ ઘર વાળાની બહુબધી આશાઓ સાથે મહેનત કરીયે છીએ ,ઘણા વિદ્યાર્થીઓના લગ્ન પણ પરીક્ષા ઓ ના પરિણામ સાથે ��ોડેયલ હોઈ છે,ખૂબ જ વાસ્તવિકતા છે પણ પોતાને કૈક ઉપર સમજવું એ વ્યાજબી નથી, વિદ્યાર્થીઓના ભવિષ્યનું વિચારી ને કામ કરો
@Hasmukhpatelips સાહેબ તમે વિદ્યાર્થીઓના હિતનું વિચારી ને સમયસર પરિણામ આપો તો સારું કેવાય કેમ કે ઘણા વિદ્યાર્થીઓની જીંદગી આ અનિશ્ચિત પ્રિક્રિયા ��ી બરબાદ થઈ રહી છે.જો UPSC આખા ભારતમાં લેવાતી પરીક્ષા નું પરિણામ 20 દિવસ માં આપી શકતું હોઈ તો GPSC કેમ નથી આપતી,
@Hasmukhpatelips સાહેબ psi ની પરીક્ષા માં વિદ્યાર્થી તમારા પર ભરોસો હતો અને અભ્યાસક્રમ પ્રમાણે તૈયારી પણ કરી પણ જ્યારે પેપર હાથ માં આવ્યું ત્યારે પાણી ફરી વળ્યું.શુ કામ વિદ્યાર્થીઓ ની જિંદગી જોડે રમવાનું શરૂ કર્યું છે. તમને બીજી કોઈ રમત મળતી જ નથી કે શ�� રમવા માટે!!!!!!
@YAJadeja લાંબા સમય થી તૈયારી કરી પણ પેપર હાથ આવતા બધી મેહનત પાર પાણી ફરી વળ્યું મહેનતકરવા વાળા રહી જશે ને ગોખણપટ્ટી વાળા આવી જશે. અભ્યાસક્રમ મુજબ પૅપર હત તો આવોઅન્યાય ના થાત🙏🙏🙏
@GPRB_GNR કહેવત છે કે મન હોય તો માળવે જવાય પણ psi પરીક્ષા તો કેમ જવું! પરીક્ષા માટે ની મેહનત કરી સારા ગુણવતા વાળા પેપર માટે પણ અંતે ભરતી board દ્વારા ગોખણપટ્ટી વાળા ની ભરતી કરશે એવું પેપર કાઢ્યું
@Hasmukhpatelips સાહેબ શ્રી PSI ના syllabus માં maths and reasoning માટે થોડો વિસ્તાર પુર્વક ટોપિક ની માહિતી મળી રહે તો તૈયારી કરવામાં થોડી સરળતા રહેશે..
@HHPATELGSSSB યોગ્ય normalize
સાહેબ cceમાં જે પ્રશ્ન માં ignore કરવાનું કેહવા માં આવ્યું છે તો એના માર્ક્સ ગણવા કે નઈ?અને જો marks ગણવા ના હોઈ તો એ loss થશે marksમાં કેમ કે time management વાળી exam માં આવા 6 પ્રશ્ન નો lossએટલે મેરીટ લિસ્ટ માંથી બહાર આવી જઇયે સાહેબ તો યોગ્ય ન્યાય કરવા વિનંતી