જો જૂનાગઢ જેવા નાના ટાઉન ની @SP_Junagadh પોલીસ આવા આવારા, લુખ્ખા, અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવા થી પાછી નથી પડતી, તો પછી @AhmedabadPolice અને @PoliceAhmedabad ને ખબર નઈ કોનો ડર છે આવા અસામાજિક તત્વો પર એક્શન લેવા માં,
કોણ રોકી રહ્યું છે તમને...???
@AhmedabadPolice ...???
આ તો જબરું છે..
એક જ બાપના બે દીકરાઓમાં એક #OBC હેઠળ તો બીજો #ST ની જ્ઞાતિ પ્રમાણપત્ર આધારે નોકરીએ ચઢ્યા.. !
મતલબ મરજી આવે એ જ્ઞાતિનું પ્રમાણપત્ર બજારમાં ઉપલબ્ધ છે..
પૈસા આપો પ્રમાણપત્ર મેળવો..
इस Video को तबतक शेयर करें जबतक आजमगढ़ लालगंज मे कार्यरत JE मौर्या सस्पेंड नहीं हो जाता 😡
दोपहर पोल गिरने से पुरे गाँव की लाईट चली गई @puvvnl_azamgarh लालगंज में कार्यरत JE मौर्या ने रूपये के चलते अगले दोपहर तक पोल नहीं लगवाया।
ज़ब किसान ने अपने 4000 रूपये लगाकर पोल को सही करवाया तो JE मौर्या ने गाँव की लाईट कटवा दी नम्बर बंद कर लिया और किसान के खिलाफ पुलिस मे शिकायत दर्ज़ करवा पुलिस को किसान के घर भेज दिया।
@IshBhatt197 સાચી વાત કહી છે.
પોતાના બોસ, છોકરાં, લોનના હપ્તા, મહિનાનો ખર્ચો ઘરના વડીલો અને અન્ય સભ્યો ને સાચવે કે સાથીને સાચવે ?
લડવા સિવાય પણ ઘણાં બધા અગત્યના કામ હોય છે.
બાકી તો સંબંધો બગાડવાનું મુખ્ય કારણ છે 'ઓછી સહનશક્તિ'