પદયાત્રીઓ અને યાત્રિકોની સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા #RTO દ્વારા કરવામાં આવતી આ કામગીરી વિશેષ નોંધનીય છે.
કામગીરીમાં સંકળાયેલા સૌ કર્મચારીઓની સેવાને બિરદાવું છું.
શક્તિપીઠ અંબાજી ખાતે આદ્યશક્તિ માં અંબાજીની આરાધનાના ઉત્સવ ભાદરવી પૂનમના મહામેળામાં સહભાગી થવા સમગ્ર રાજ્યમાંથી આવતા લાખો પદયાત્રીઓ અને માઈભક્તોની સલામતી અને સુરક્ષા માટે સમગ્ર વહીવટી તંત્ર કટિબદ્ધ છે.
પદયાત્રા દરમિયાન તંત્ર દ્વારા આપવામાં આવતી માર્ગ સલામતી માટેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીએ તેમજ શિસ્ત, સાવચેતી, સ્વચ્છતા જાળવીને સમગ્ર વ્યવસ્થામાં તંત્રને પૂર્ણ સાથ-સહકાર આપીએ. આવો, આપણી આ પદયાત્રાને મંગલમય બનાવીએ.
Gujarat Police risked their own lives in the Valsad floods to pull people out, carry children, and keep communities safe.
No uniform can measure this courage. Thank you PI Gohil for being our shield.
#ProudOfGujaratPolice#Valsad#FloodRescue
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (વર્ગ-૧) તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી(વર્ગ-૨) તરીકે બઢતી ના હુકમો કરવા બદલ માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ , માનનીય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ તેમજ અગ્ર સચિવ શ્રી હરિત શુક્લા સાહેબ નો એસોસિએશન અંતઃકરણ પૂર્વક આભાર માને છે.
આરટીઓ અધિકારીશ્રી બી.એ.ચાવડા પર ચેકીંગ ડ્યુટીની ફરજ બજાવતા થયેલ હુમલાની ટેક્નિકલ ઓફિસર એસોસિએશન સખત નિંદા કરે છે. આરટીઓ અધિકારીઓ ઉપર અસામાજિક તત્વો દ્વારા વારંવાર કરવામાં આવતા હુમલાઓ પરત્વે રાજ્ય સરકારશ્રી દ્વારા આવા તત્વો સામે કડક પગલા લેવા અને..(1/2)
ગુજરાતને પોતાની હળવી રમૂજ, માર્મિક અને લોકસાહિત્યની વાતો થકી હસાવતા લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરને હૃદયરોગનો હુમલો આવતા, એન્જીયોગ્રાફી અને ઓપરેશન કરવામાં આવ્યું.
તળની તલસ્પર્શી વાતો બહોળું જ્ઞાન ધરાવતા આ કલાકાર ��ુજરાતના લોકસાહિત્યના વારસાનું વહન કરી રહ્યા છે. માયાભાઈને પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરીને સ્ટેજ પર પાછા ફરતા જોઈને સાહિત્ય રસિકોની સાથે આનંદની અનુભૂતિ કરું છું. ઈશ્વર આપને નિરામય દીર્ઘાયુ અર્પે તેવી અભ્યર્થના અને શુભકામનાઓ ! 💐