સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ મેહુલ બોઘરાની ઓફિસમાં આવ્યા પછી..
ફિરકી બાબતે સામાન્ય જનતાને માર મારનાર પોલીસ ની વિડિયો મૂકવાની ઘટના બાબતે પોલીસ આજરોજ રૂબરૂ મારી ઓફિસ આવેલ...
સામાન્ય જનતાના હિત માટે લડાઈ આપો તો આ સિસ્ટમ તમને કયા હદ સુધી હેરાન કરે એનું એક ઉદાહરણ...
(note: કાયદાના સિદ્ધાંતો વિરુદ્ધ જઈ કોઈપણ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવો એ આઇપીસીની ધારા 166એ મુજબ ગુનો બને છે)
એક જ દિવસમાં ફરિયાદ કરવી; એક જ દિવસમાં નોટિસ આપી; બીજા જ દિવસમાં વકીલની ઓફિસમાં ઘૂસી જવું; પોલીસ ખાતાનું આટલું ઝડપી કામ તમે ક્યારેય નહીં જોયું હોય જે માત્ર આજ કેસમાં તમને જોવા મળશે; જેમાં પોલીસ ખુદ આરોપી હોય
આજરોજ સરથાણા પોલીસ સ્ટેશનથી 3 પોલીસ કર્મચારીઓ પી. સી. આર વાન લઈ મારી ઓફિસ પર રૂબરૂ આવી અને મને સીઆરપીસીની ધારા 41એ મુજબ નોટિસ આપવાની વાત કરી રહ્યા હતા..
જે બાબતે કાયદાકીય શું પ્રોસેસ છે એ પ્રક્રિયા સમજાવી; કાયદો રાજાઓનો પણ રાજા છે કાયદાથી ઉપર કોઈ નહીં; કાયદાઓને ગજવામાં રાખી અને મેહુલ બોઘરાની ઓફિસમાં પ્રવેશ કરવો નહીં; કાયદાના સિદ્ધાંતો વિરુદ્ધ જઈ કોઈપણ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવો એ આઇપીસીની ધારા 166એ મુજબ ગુનો બને છે..
એટલે કાયદાઓને માનસન્માન આપો અને પછી કાયદાકીય રીતે તમામ પ્રક્રિયા કરો એવી અપેક્ષા..
#advmehulboghara #mehulboghara #gujarat #surat #police #corruption #fightforrights #ruleoflaw #GujaratPolice #SuratPolice #law #FightForRight
મિત્રો મારો એક પ્રશ્ન છે દિલ ઉપર હાથ રાખી જવાબ આપજો. તમારો જવાબ શિરોમાન્ય રહશે. એટલે વિચારીને જવાબ આપજો. કેમ કે આ લડાઇ તમારા વતી હું લડી રહીયો છું. હું તમારા માટે લડું છું તો તમારું પણ મંતવ્ય જરૂરી છે.
સત્યને પક્ષે રાખી બહુ મોટા કૌભાંડો ઉજાગર કરવા "રણછોડ" થઈને રહેવું સારું.
કે પછી
જાણું છું કે કપટ થવાનું છે અને ષડયંત્ર નો ભોગ બની રંડાવું સારું ?
કેમ કે અંતે તે સરકાર છે....તે સર્વસત્તાધીશ છે. દિવસ ને રાત ને રાત ને દિવસ કરતાં એને આવડે છે. બધું કંટ્રોલ કરી જૂઠ ને સત્ય મનાવી પણ લેશે.
@yuvirajput1211 એતો મને પણ ખોટું લાગ્યું.ખરેખર મોહન થાળ બગડી જવની લબા સમય સચવાય નહિ તેની પણ સરકાર ને ચિંતા પણ મને ચિંતા દોત વગરના ઉંમર લાયક કેવી રીતે ચીકી નો પ્રસાદ આટોપી શકશે
@Nikunj78134684 Hi Nikunj, we understand how inconvenient it is and we would never want our guests to go through such an experience. Rest assured, our concerned team will connect with you at the earliest. ~Arsh