Its my humble request that we cancel all exams
Yes there might be delays, but students are very mentally disturbed right now
How will you produce geniuses in this massive depressing pandemic?
Please in bacho ka socho
ITS MY HUMBLE REQUEST🙏
There is no politics here, PLEASE🙏
.@ABVPVoice must realise that not everyone has the resources to produce fake results like their candidates!
Students will remember your betrayal when you come into colleges with garlands, shouting your surnames.
#ABVPSharmKaro#Exams2020#UGCGuidelines#Cancel_Exam2020
GTU દ્વારા લેવામાં આવી રહેલ પરીક્ષા જો ટ્રાવેલિંગ માં કા તો કોઈ અનિચ્છનીય ઘટના મારા સાથે તેમજ બીજા વિદ્યાર્થીઓ સાથે બનશે તો તે માટે ફક્ત ને ફક્ત GTU ના કુલપતિ ડો. નવીન શેઠ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જવાબદાર રેહશે. #RIPGTUSTUDENTS#MeritBasedPromotionGTU@imBhupendrasinh@GTUoffice
શ્રી @navin_sheth
પરીક્ષા લઈ ૫૫૦૦૦ વિધ્યાર્થીઓના પરિવારને કોરોના સંકટમાં નાખી રહ્યા છો.હજુ વિચારીને નિર્ણય લો તેવી આશા છે.
ઘણી યુનીવર્સીટીઓએ માસ પ્રમોશન આપેલ છે, તમે પણ વિધ્યાર્થીઓના ભવિષ્યની સાથે કોરોના સંકટનું વિચારો બાકી પરિણામ માટે તૈયાર રહેજો
@GTUoffice#MassPromotionGTU
@GTUoffice અમને ઘણા પરીક્ષાર્થીઓના ઈમેલ મળ્યા તથા હજુ પણ મળી રહ્યા છે. પરીક્ષાર્થીઓની મુખ્ય સમસ્યાઓ નીચે મુજબ છે. તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરો અન્યથા જો કોઈ ઘટના થાય તેની VC જવાબદારી લો.
૧) વધુ પડતા વિધ્યાર્થીઓથી કોરોના સંક્રમણનો ડર (1/n)
#MassPromotionGTU
૪) ઓનલાઈન પરીક્ષાની પુરતી સગવડ નથી.
૫) પરીક્ષાર્થીઓના ઘરથી પરીક્ષા કેન્દ્ર ૧૦૦ કિમીથી વધુ દુર છે, તથા તે શહેરોમાં રહેવાની અગવડ
૬) PG/હોસ્ટેલોમાં પુસ્તકો છે તથા તે બંધ હોવાથી પુસ્તકોની અગવડ ! (3/n)
#MassPromotionGTU
@BhabhorChirag @RaviSuthar0702 @navin_sheth To tame kai motu kam nathi karyu k tamne national award madse..badha ni hayu bhegi kairi chhe bhogavso badhai aavta divso ma yaad rakhjo bov system system kro chho ne tamari aavti pedhi tamne javab aapse
@BhabhorChirag@navin_sheth Have you followed 6ft social distancing ???No.
You guys are like corona for our Education System.
You have proved that our system is Result Oriented not Process oriented.