Jaane meri jaaneman
Interview ke baad mujhe
Bhul nahi jaana re..!
Acha sa mera resume hai.
Interview tune liya hai,
'We will let you know' bol ke..
Bhul nahi jaana re.. !
NIC Kurukshetra developed ’Help The Needy’ app enables citizens to report about needy children, elders & road accidents etc. When a user takes a picture, this app automatically capture the location and forwards it to the concerned department.
➡️https://t.co/9ytkeY3eDV
#NICMeitY
કન્યાની વિદાય બાદ કારમાં સાસરે જતી વખતે વરરાજાની માં એ કન્યા ને કહ્યું..
"હવે તો દસ કિલોમીટર દૂર આવી ગયા હવે તો રોવાનું બંધ કરો."
કન્યા એ હીબકા ભરતા કીધું..
"મારે બારી પાહે બેહવું છે."
🤣 🤣 🤣 😭 😭 😭 🤪 🤪 🤪
ગુજરાત સરકારને વિનંતી
માસ્ક ન પહેરનાર પાસેથી 1 હજાર રૂપિયા દંડ વસૂલો તેની સામે કોઈ વાંધો નથી
પણ જેમ સામાન્ય જનતા સામે કાર્રવાઈ કરો છો, તેમ નેતાઓ-અધિકારીઓ-મંત્રીઓ-ધારાસભ્યો સામે પણ કરજો 🙏🙏
નિયમો તો દરેક માટે સરખા જ હોય ને સાહેબ 💁♀️
@CMOGuj@vijayrupanibjp@drrajivguptaias