MGNREGA યોજના અંતર્ગત 2024 25 ના વર્ષ માં તલોદ તાલુકા ના નવલપુર ગામે તળાવ ની કિનારી પર
પેવર બ્લોક નું કામ થયેલ છે જેનાથી મંદિર આજુબાજુ જે કાદવ થતી હતી ઘાસ અને વનસ્પતિ ઉગતિ હતી ત્યાં હવે એકદમ સ્વચ્છ અને ભક્તિ ત્યાં બેસી શકે છે
Mgnrega યોજના અંતર્ગત તલોદ તાલુકા ના ભાટિયા ગામે રસ્તાનું માટીકામ કામ થવાથી જે કાદવ કીચડ થતું હતું જે કામ થવાથી રસ્તા ક્લીન થયેલ અને બાળકો શાળા માં જવાની જે હાલાકી વેઠવી પડતી હતી તે વેધવી પડતી નથી અને ગ્રામ જનો ને પણ આ કામ થી ફાયદો થયેલ છે
Mgnrega યોજના અંતર્ગત તલોદ તાલુક�� ના કરમી પૂરા ગામે બકાજી કેશાજી ન ઘર થી ડામોર રોડ સુધી રસ્તાનું માટીકામ કામ થવાથી જે કાદવ કીચડ થતું હતું જે કામ થવાથી રસ્તા ક્લીન થયેલ અને બાળકો શાળા માં જવાની જે હાલાકી વેઠવી પડતી હતી તે વેધવી પડતી નથી અને ગ્રામ જનો ને પણ આ કામ થી ફાયદો
Mgnrega યોજના અંતર્ગત તલોદ તાલુકા ના કરમી પૂરા ગામે બકાજી કેશાજી ન ઘર થી ડામોર રોડ સુધી રસ્તાનું માટીકામ કામ થવાથી જે કાદવ કીચડ થતું હતું જે કામ થવાથી રસ્તા ક્લીન થયેલ અને બાળકો શાળા માં જવાની જે હાલાકી વેઠવી પડતી હતી તે વેધવી પડતી નથી અને ગ્રામ જનો ને પણ આ કામ થી ફાયદ
મનરેગા યોજના અંતર્ગત વર્ષ 2023 24 ન વર્ષમાં અણિયોડ ગામે માટી મેટલ નું કામ થયેલ છે જેના ગ્રામજનો ને વાહન વ્યવહાર માં કાદવ કીચડ ન કરીને ગણો સમય થતી જે રોડ બનતા મુસાફરી વહાણ વ્યવહાર સરળ બન્ય��� બાળકો ને સ્કૂલ માં જવાનું ચોમાસા ઘણી તકલી પડતી અત્યારે બાળકો સ્કૂલ માં જવાની સરળતા થી છે
MGNREGA યોજના અંતર્ગત 2024 25 ન�� વર્ષ માં તલોદ તાલુકા ના કાબોદરા ગામે જોગણી માતા ના મંદિરમાં પેવર બ્લોક નું કામ થયેલ છે જેનાથી મંદિર આજુબાજુ જે કાદવ થતી હતી ઘાસ અને વનસ્પતિ ઉગતિ હતી ત્યાં હવે એકદમ સ્વચ્છ અને ભક્તિ ત્યાં બેસી શકે છે
MGNREGA યોજના અંતર્ગત 2024 25 ના વર્ષ માં તલોદ તાલુકા ના ભાટિયા ગામે મંદિર પેવર બ્લોક નું કામ થયેલ છે જેનાથી મંદિર આજુબાજુ જે કાદવ થતી હતી ઘાસ અને વનસ્પતિ ઉગતિ હતી ત્યાં હવે એકદમ સ્વચ્છ અને ભક્તિ ત્યાં બેસી શકે છે
મનરેગા યોજના અંતર્ગત તલોદ તાલુકાના નવલપુર ગામે નવીન ગ્રામ પંચાયતનું કામ વર્ષ ૨૦૨૨/૨૩ માં કરવામાં આવેલ.તથા મનરેગા યોજના અંતર્ગત પેવર બ્લોકનું કામ પણ કરવામાં આવેલ.સરકારશ્રીની વિવિધ યોજનાઓ ગ્રામ પંચાયત ખાતેથી પરિપૂર્ણ કરવામાં આવે છે.
મનરેગા યોજના અંતર્ગત દોલતાબાદ ગામે ગ્રામ વનનું કામ વર્ષ ૨૦૨૨/૨૩ માં કરવામાં આવેલ. ગ્રામવનથી પંખીઓને અને પશુઓને આશ્રય મળી રહે છે. વૃક્ષો ઓક્સિજન વાયુ મુક્ત કરી અને કાર્બન ડાયોક્સાઈડનું શોષણ કરે છે જેથી પર્યાવરણનું જ���ન થાય છે. વૃક્ષોથી જમીન ધોવાણ અટકાવવામાં પણ મદદ રહે છે.
સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સનશ્રી કું કૌશલ્યા કુવરબાની અધ્યક્ષતા તેમજ @CdhoSabarkantha ઉપસ્થિતિમાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઇ હતી.જેમાં નવીન 2 સોનોગ્રાફી રજીસ્ટ્રેશન અને રીન્યુઅલ દરખાસ્ત તપાસીને દરખાસ્તનો નિર���ણય કરવામાં આવેલ.
જળ સંરક્ષણથી જળ સમૃદ્ધ બની રહ્યું છે ગુજરાત
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના 'કેચ ધ રેન' ઝુંબેશમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર��શનમાં દક્ષિણ ��ુજરાત સહિત અનેક જિલ્લાઓમાં મળી રહ્યો છે સારો પ્રતિસાદ
#CatchTheRain
#JalSanchayJanBhagidari
@CMOGuj @INFOSABARKANTHA
સાબરકાંઠા જીલ્લાના આજ રોજ તા.06/09/2024 ના રોજ વડાલી તાલુકા ના ભજપુરા ગામે મે.તાલુકા વિકાસ અધિકારીશ્રી,સરપંચશ્રી,સામાજિક ન્યાય સમિતિ ના ચેરમન શ્રી, ગ્રામ પંચાયત ના સંભ્યો અને મનરેગા ના શ્રમિક ની હાજરીમાં MGNREGA અંતર્ગત રોજગાર દિવસ ઉજવાયો🙏