તા.૨૫/૦૫/૨૦૨૬ના રોજ ભરૂચ જીલ્લાના નવા કાંસિયા ગામની મુલાકાતે પધારેલ માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગ્રામજનો સાથે મળી સફાઈ કરી, જેમાં ગ્રામજનો પણ ઉત્સાહભેર સહભાગી થયા અને સ્વચ્છતાનું મહત્વ સમજાવી સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો.
#SwachhBharat#SBMG#sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #CRD_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta
@MoJSDDWS@swachhbharat@CMOGuj@crdgujarat1@kunvarjibavalia@MLASanjaysinh
સિંગલ-યુઝ પ્લાસ્ટિક આપણા રસ્તાઓ, ગટરો અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડે છે.
પ્રાણીઓ અજાણતાં તેનું સેવન કરે છે, જે તેમના સ્વાસ્થ્ય પર પણ હાનિકારક અસર કરે છે.
ગામને સ્વચ્છ અને સલામત સુનિશ્ચિત કરવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો એ હાલના સમયની સૌથી તાત્કાલિક જરૂરિયાત છે.
કાપડ અને શણની થેલીઓ અપનાવીને આ સમસ્સાનો ઉકેલ લાવીએ.
આવો, સ્વચ્છતાની સાથે સંવેદનશીલતાનું ઉદાહરણ બેસાડીએ.
#SwachhBharat #SBMG #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta
@MoJSDDWS@swachhbharat@CMOGuj@crdgujarat1@kunvarjibavalia@MLASanjaysinh
તા.૦૧/૦૬/૨૦૨૬ના રોજ સાબરકાંઠા જીલ્લાના કેશરગંજ ગામની મુલાકાતે પધારેલ માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ ગ્રામજનો સાથે મળી સફાઈ કરી, જેમાં ગ્રામજનો પણ ઉત્સાહભેર સહભાગી થયા અને સ્વચ્છતાનું મહત્વ સમજાવી સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો.
#SwachhBharat#sbm#sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta
@MoJSDDWS@swachhbharat@CMOGuj@crdgujarat1@kunvarjibavalia@MLASanjaysinh