સિંગલ-યુઝ પ્લાસ્ટિક આપણા રસ્તાઓ, ગટરો અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડે છે.
પ્રાણીઓ અજાણતાં તેનું સેવન કરે છે, જે તેમના સ્વાસ્થ્ય પર પણ હાનિકારક અસર કરે છે.
ગામને સ્વચ્છ અને સલામત સુનિશ્ચિત કરવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો એ હાલના સમયની સૌથી તાત્કાલિક જરૂરિયાત છે.
કાપડ અને શણની થેલીઓ અપનાવીને આ સમસ્સાનો ઉકેલ લાવીએ.
આવો, સ્વચ્છતાની સાથે સંવેદનશીલતાનું ઉદાહરણ બેસાડીએ.
#SwachhBharat #SBMG #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta
@MoJSDDWS@swachhbharat@CMOGuj@crdgujarat1@kunvarjibavalia@MLASanjaysinh
તા.૦૧/૦૬/૨૦૨૬ના રોજ સાબરકાંઠા જીલ્લાના કેશરગંજ ગામની મુલાકાતે પધારેલ માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ ગ્રામજનો સાથે મળી સફાઈ કરી, જેમાં ગ્રામજનો પણ ઉત્સાહભેર સહભાગી થયા અને સ્વચ્છતાનું મહત્વ સમજાવી સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો.
#SwachhBharat#sbm#sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta
@MoJSDDWS@swachhbharat@CMOGuj@crdgujarat1@kunvarjibavalia@MLASanjaysinh
SWACHH GAON, SURAKSHIT JALVAYU
અભિયાન અંતર્ગત આજરોજ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ડુંગરી ગામ ખાતે સરપંચશ્રી તથા સભ્યશ્રીઓ દ્વારા ધન કચરા વ્યવસ્થાપન અંગેના અસ્કયામતોની મુલાકાત કરી કચરાના વર્ગીકરણ અંગે જરૂરી માર્ગદર્શક આપવામાં આવેલ.
સ્થાનિક સફાઈ કર્મયોગીઓ સાથે પ્લાસ્ટિક અને અન્ય કચરાના વર્ગીકરણ માટે જરૂરી સૂચન કરેલ.
#SGSJ #WED2026 #MissionLife #SBMG #SWMRules2026 #MoPR #SwachhBharat #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #CRD_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta
@moefcc@MoJSDDWS@swachhbharat@CMOGuj@crdgujarat1@kunvarjibavalia@MLASanjaysinh