મહોરમ (તાજિયા) તહેવારને ધ્યાનમાં રાખી શાં���િ સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં સમાજના આગેવાનો તથા યુવાનો સાથે તહેવાર બાબતે ચર્ચા કરવામાં આવી તથા તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા.@CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખેડા પોલીસ હેડક્વાર્ટર ખાતે અધિકારી/કર્મચારીઓ તથા નવા તાલીમ મેળવનાર તાલીમાર્થીઓ દ્વારા યોગ કરી યોગ દિવસની ઉજવણ��� કરવામાં આવી.@CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat
આગામી મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને મહેમદાવાદ પોલીસ દ્વારા વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
👮♂️ નાગરિકોની સ��રક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ સતત કાર્યરત છે.
#Mahemdavad
@SPKheda
આજ રોજ નડિયાદ તાલુકાની સલુણ પ્રાથમિક શાળા ખાતે શાળા પ���રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ ના કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને શાળામાં પ્રવેશ કરાવી શાળાના આચાર્ય, શિક્ષકગણ, વાલીઓ તથા બાળકો સાથે સંવાદ કર્યો. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @collectorkheda
જિલ્લા સુરક્ષા સોસાયટી અંતર્ગત ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં Statue Of Unity ની વર્ચ્યુઅલ ટુર કરાવી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું.@CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે ૪૮ પરથી એક ગાડી માંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૫૪૦ સાથે બે ઈસમોને કિં. રૂ. ૫,૫૯,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા. @CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat