.@delhivery Extremely disappointing service!
AWB: 2827799810070
Shipment booked on 26 Sept, never delivered, and marked “Returned” on 13 Oct. Today is 21 Oct, but we still haven't received our parcel back!
Where is our shipment?How can you mark it returned without delivery proof?
People you should stop following or hyping from now on :
1) Diljit Dosanjh
2) Amitabh Bacchan
3) Shah Rukh Khan
4) Salman Khan
5) Soni Razdan
3) Tripti Dimri
4) Amir Khan
5) Karan Aujlia
6) Aishwarya Rai Bacchan
7) Priyanka Chopra
8) Ap Dhillon
9) Rebel Kid
प्रिय अखिलेश जी,
पहले तो मैं आपको यह बात स्पष्ट कर देना चाहता हूँ की नीम कोटेड यूरिया की 45 किलो की प्रति बैग ₹ 266.5 मैं मिलती थी, मिलती है, और मिलती रहेगी।
लेकिन PM @NarendraModi जी के जय अनुसंधान के नारे साथ हमने किसानों के हित मैं नया सल्फर कॉटेड ‘गोल्ड यूरिया’ बनाया है।
રાજકોટ અમદાવાદ હાઈ વે સિક્સ લેન થવાની શરૂઆત થઈ ત્યારથી એ મુસાફરી એટલી ત્રાસજનક થઈ ગઈ છે કે ક્યારેક થાય કે જૂના ફોર લેનમાં વધુ ઝડપથી પહોંચી શકાતું હતું. એક તો ગોકળગાય ને ઉસેન બોલ્ટ કહેવડાવે એવું એ કામ કોવિડ પહેલાથી ચાલ્યા જ કરે છે. પૂરું જ નથી થતું. વર્ષોથી અઢળક ખૂણા કાઢેલા ડાઈવર્ઝન છે, જે અજાણ્યા માટે રાતના જીવલેણ બને. નવા રોડ પર પણ દર ચોમાસે મસ��ોટા ગાબડા પડે છે ને પછી થીગડા લાગ્યા કરે છે. કોઈ ભેદી કારણોસર જ્યાં હાઈ વે પર ઢોરઢાંખર બેઠેલા હોય ને સતત માણસોની બેફામ અવરજવર રસ્તો ક્રોસ કરવા હોય એ ચોટીલા પાસે અકસ્માતના ભય છતાં ફ્લાયઓવર જ નથી ! બાવળા ને ચાંગોદર પાસે પણ ભીડ યથાવત છે. વચ્ચે વૃક્ષોને બદલે ઘાતક સિમેન્ટ બ્લોકના ડીવાઇડર છે. આનંદીબહેને ટાર્ગેટ પૂરો થયા પછી અન્યાયી રીતે ઉઘરાવાતા નાના વાહનોના ટોલ ને જાકારો આપ્યા પછી પણ નવું ટોલ ન���કું ચણાઈ ચૂક્યું છે. પણ રોડ બનતો નથી ! આ રોડ માત્ર થોડાક વરસાદમાં ખાડાવાળો થાય છે, એમાં જ ઝડપી છે. બાકી જે રીતે વર્ષોથી નાના ટુકડાઓમાં પણ કામ પૂરું જ નથી થતું એ કાયમી હાલાકી જોતા અહીં ટોલ ઉઘરાવવા માટે પ્લાસ્��િકનું નાક ઉગાડવું પડે ! કાયમી મુસાફર તરીકે માત્ર સમયની જ નહિ, વાહનની નુકસાની પણ બેજવાબદારી અને ભ્રષ્ટાચારને લીધે ભોગવી છે. આટલા વર્ષોમાં તો વન ઉછરી જાય પણ મુસાફરીમાં વધુ પહોળો થવાના નામે અગાઉ કરતા કલાક બીજો ઉમેરી દેતા આ રોડનું ઠેકાણું નથી. રાજકોટ અમદાવાદ ફલાઇટ કોઈ છે જ નહિ ને ટ્રેન પણ ઓછી છે, વધુ સમય લે એવી છે. મોટે ભાગે રાતના છે. પણ ખબર નહિ, કોઈના પેટનું પાણી આ મુદ્દે હલતું નથી કારણ કે કદાચ મો��ા નેતાઓ હેલિકોપ્ટરમાં જાય છે ને ગાડીમાં એમના ખિસ્સે ખર્ચ થતો નહિ હોય !
અકસ્માત માં પગ કપાયા બાદ રીવરફ્રન્ટ પર ચા વેચવા મજબૂર બનેલી યુવતી નેહા ભટ્ટ નો ટી સ્ટોલ દૂર કરવાની પોલીસે કવાયત હાથ ધરતા યુવતી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.
@Bhupendrapbjp@sanghaviharsh@AmdavadAMC
Hello @iamsrk, is it necessary to show Pakistan as well wisher & victim, ISI as friend & Indian soldiers/raw agents as enemies of the nation?
#AskSRK
ગાંધીનગર ઇન્ફોસિટી ની સામે સેક્ટર 2 ના ખૂણા ઉપર એક આ વૃદ્ધ દંપતિ અદભુત પાણીપુરી બનાવે છે. દાદા આંખો થી જોઈ નથી શકતા. પણ પકોડી નો સ્વાદ અદભુત છે. નમ્ર વિનંતી કે એકવાર જરૂર એમની મુલાકાત લેજો. એમની લાચારીને જોઈને નહિ.
પરંતુ આટલી ઉંમરે તેમની સ્વાભિમાન��ી જીવવાની આ કોશિશ ને બિરદાવજો.
You should join The Wire. They need people like you, who report without fact check.
This is the venue after the rally got over. There is no one on the dais.
The opposition gets all excited at empty chairs in PM’s rallies, then blames the EVM when they lose the elections. Pity…