@gujaratssa
ધોરણ 5 માં આવેલી સ્વ અધ્યયન પોથી ભાગ 3 માં પ્રથમ સત્ર અને નવેમ્બર મહિનાના કૉર્સ ન એકમ છે.
હાલ ડિસેમ્બર નો કૉર્સ ચાલી રહ્યો છે. તો ભાગ 4 તાત્કાલિક મળી જાય તો વિધાર્થીઓ સાથે સાથે સ્વ અધ્યયન કરી શકે. (અત્યારે મળેલ ભાગ 3 માં મોટા ભાગનું પ્રથમ સત્રનું છે. જે હવે લખીને
@FI_InvestIndia Sir. Also pramot swadeshi mapping app "MAPPLE"
If you don't use it. Just install it.
Mapping apps require real time data.
If we install it we will give him traffic data to improve its accuracy.
@smartcityrajkot
નવા રિંગરોડ પર મોટા મવા વિસ્તારમાં પરસાણા ચોક પાસે આવેલ સ્કાઈ લાઇન પ્રોજેક્ટ ના સેલર માં વરસાદનું બંધિયાર પાણી ભરેલું છે. જે મચ્છર ની ઉત્પતિ કરી રહ્યું છે. બાજુની સોસાયટી શિલ્પન દીવા અને બીજી સોસાયટીમાં મચ્છર જન્ય રોગચાળો ન ફેલાય તે માટે યોગ્ય પગલાં લેવા વિનંતી.