અહીં હું તો બસ સમય મળ્યે ગીતાને વિચારતી થઈ તો બીજી બાજુ કૃષ્ણ જાણે મારા માટે રસ્તાઓ કરતા રહ્યાં...
લેખન ક્ષેત્રમાં આસપાસ જોઉં તો કેટલા બધા પ્રતિભાશાળી લોકો છે, એ વચ્ચે મારા જેવી ગૃહિણીને આમ તક મળતી રહે તો જે ગીતાનું કામ કરે...કૃષ્ણ એના કામ કરતા જાય...
🌷 કૃષ્ણ
સાથે ' અમે ઓજસ્વીયન' કોલમ પણ આઠ મહિના લખી.) એ પછી 'અભિયાન 'માં ' કંકુ ચોખા ' કોલમ શરૂ થઈ અને હવે 'ગુજરાત સમાચાર'ની Gstv વેબસાઈટમાં 'શતરંગ' પર વિકમાં બે વાર 'ગીતા talks' કોલમ લખાશે... (એ સિવાય અમુક પ્રોજેક્ટના ભાગ રૂપે પણ લખવાનું થયું)
જેવા મારા ગમતા વિષય પર મારા સિનિયર લેખકો અને સર્જકો સાથે આ વખતે મળીએ ગુજરાત યુનિવર્સીટીના આંગણે GLF દસમાં.
સાહિત્યના બધા રસ GLF દસ !!
આવતીકાલે ૨૫ તારીખે સાંજે ૪ વાગે...આવજો !🙏🙂
છેલ્લે 2018માં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ-GLFમાં એક શ્રોતા તરીકે ભાગ લીધો હતો. ક્યારેય વિચાર્યું ન હતું કે આમ આટલું જલદી Glfના મન્ચ પર સ્થાન મળશે...સપના જેવો અવસર આવતીકાલે આવી પણ ઉભો. 'પુરાણોમાં સાહિત્ય અને સાહિત્યમાં પુરાણ'
#worldbookday2023
ये बाहरी दुनिया बदले न बदले ,
तुम किताबें पढ़ो कि तुम्हारा नज़रिया बदले।
~ प्रह्लाद पाठक
ગમતા કવિ પન્ના નાયકે એકવાર એક મજાનું વાક્ય કહેલું કે, પુસ્તકો અનાક્રમક મિત્રો છે.' અનઆક્રમક મિત્રો…પુસ્તકો એવા મિત્રો બની રહે છે, જે જજ નથી કરતા,
ઘણી વાર ન���ટિસ કર્યું છે કે પાંચ પંદર વ્યક્તિઓ વાત કરતા હોય તો એમાં જે સારા પુસ્તકો વાંચનાર વ્યક્તિ હશે એ એની વાત કરતાની સાથે સૌથી અલગ ઉપસી આવતી હોય છે.
પુસ્તકો વસ્તુસ્થિતિને જોવાનો અભિગમ વિશાળ કરી દેતા હોય છે. પુસ્તકો વ્યક્તિમાં ઊંડાણ ભરી દેતા હોય છે.
મિલી
જો કે એ ખોટું નથી, પણ પુસ્તકો એ એક માત્ર સ્ટેટસ સિમ્બોલ નથી…બીજું ઘણું બધું છે..
નવભારત પ��્લીકેશને પુસ્તકો માટે એક વાત ખુબ સરસ લખી હતી કે “પુસ્તકો જ્યાં તમે તમારી જાતને ફરી મેળવી પણ શકો, અને જ્યાં તમે પોતાની જાતને ખોઈ પણ શકો.”
तुमने जिस शाम पकड़ा था मेरा हाथ
टूट चुकी थीं कई बेड़ियाँ
जाते वक्त जब तुमने कहा-"मिलते रहा करो"
टूट चुकी थीं कई दीवारें
इतिहास की किताबों से कहीं ज़्यादा
तुम्हारे साथ रहते हुए जाना कि
प्रेम दुनिया की सबसे बड़ी क्रान्ति है।
- आदित्य रहबर
@Adityarahbar120
આપણે અગાવ કૃષ્ણસભામાં કર્મ પર વાત કરી હતી જેમાં આપણે કર્મ અકર્મ અને વિકર્મ પર વિસ્તારમાં વાત કરી હતી, અર્જુન કૃષ્ણ સામે જ્યારે યુદ્ધ ના કરવાં માટે ઘણા બધા તાર્કિક કારણો આપે છે,
એ ફિલ્ડનું knowledge એટલે કે જ્ઞાન. એ કરવા માટેની જગ્યા, જરૂરી સાધનો, આપણા પ્રયત્નો હવે આ ચાર મહત્વ��ા કારણો જે અલ્મોસ્ટ આપણા હાથમાં છે. પણ ત્યાર બાદ એક પાંચનું કારણ જે કૃષ્ણ કહે છે…
મહાશિવરાત્રી નજીક છે ને...તો એક વાત વિચારીએ કે કામદેવ જ્યારે સમાધિમાં બેઠલા શિવને ચલિત કરવા જાય છે તો શિવના ત્રીજા નેત્રની અગ્નિમાં કામ બળીને ભષ્મ થઇ જાય છે. પણ એ જ શિવ પછી પાર્વતી સાથે પરણે છે, શિવને બે સંતાનો છે.
એનો આપણા પર કંટ્રોલ ના હોય. કામદેવ શિવને કંટ્રોલ જાય છે તો શિવ એને બાળી ભષ્મ કરી દે છે.
પ્રસન્ન પ્રજ્ઞા પુરુષ એવા કૃષ્ણ ગીતામાં joyfullness-પ્રસન્નતાનો મહિમા ગાય છે, ગીતાના આ શ્લોકને વિસ્તારથી સમજવાનો પ્રયાસ છે કૃષ્ણસભાના આ વિડીયોમાં...લિંક આ રહી...