સુરત જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંગે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ @SEOC_Gujarat@revenuegujarat જૂન મહિના પહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામો પૂર્ણ કરવા અને જૂન મહિનો પ્રારંભ થયા બાદ ખોદકામ પર રોક લગાવવા પર ભાર મૂકતા જિલ્લા કલેકટર.