"રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે
₹ 568 કરોડનું વિશાળ બજેટ"
આ વિકાસલક્ષી બજેટ થકી 500 નવી શાળાઓમાં ઈન સ્કૂલ યોજનાનો લાભ પ્રદાન કરવામાં આવશે, તેમજ સ્પોર્ટ્સ સંકુલો અને યુનિવર્સિટીમાં ઉત્તમ અને સુદ્રઢ સુવિધાઓ વિકસાવવામાં આવશે.
#અમૃતકાળમાં_અગ્રેસર_ગુજરાત