હાલ પણ 2 મહિનાથી માત્ર મહેસુલી કામગીરી અને ગ્રામ્ય કક્ષાના મહેસલી નમૂનાઓના ઉતાર��� આપવાની કામગીરી બંધ છે. ગ્રામ પંચાયત મંત્રીઓ રેકર્ડ આપવા માટે તૈયાર છે જ્યારે બીજી તરફે મહેસુલી તલાટીઓ રેકર્ડ સંભાળવા તૈયાર નથી. સત્વરે તમામ રેકર્ડ સંભાળવા આદેશ કરી આપવા વિનંતી છે
@Bhupendrapbjp
મહેસૂલી તલાટી જો મહેસૂલી કામગીરીનો કરતા હોય તો તમે જ વિ���ારો ગ્રામ પંચાયત સચિવ મહેસુલની કામગીરી શા માટે કરે?
ગ્રેડ પે, પ્રમોશનની વિસંગતતા તે ગ્રામ પંચાયત સચિવે કરેલ ભૂલ નથી.
અસમાન કામગીરી છતાં 15 વર્ષથી અસમાન પગાર ધોરણ સહન કરે છે ગ્રામ પંચાયત સચિવ.
@GRTMM1 @CMOGuj @PMOIndia
નવા જોબ ચાર્ટમાં મહેસુલી તલાટીને માત્ર 45 મુદ્દાઓ છે જ્યારે પંચાયત મંત્રીને 70 મુદ્દાઓની કામગીરી સોંપવામાં આવેલ છે. આમ વધારે કામગીરી હોવા છતાં તમામ તલાટી કમ મંત્રી મંડળો અને તલાટી કમ મંત્રીઓ સરકારશ્રીના નિર્ણયને આવકારે છે…
એક વિશેષ વાત બધા સામાન્ય લોકોને ખબર હોવી જોઈએ કે, સરકારશ્રીને અગાઉ પણ મહેસૂલી તલાટી કેડરને ગ્રામ પંચાયતમાં મર્જ કરવા માટે જણાવેલ હતું. જો આટલા બધા પ્રશ્નો હોય અને એમ લાગતું હોય કે પંચાયત મંત્રી કરતા વધારે કામગીરી આપી છે અને અમને કોઈ સુવિધાઓ નથી તો એ લોકો ત્યારે મર્જ થઈ ગયા હોત. જ્યારે પણ સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયની વિરુદ્ધમાં તેઓ હાઇકોર્ટ માંથી સ્ટે લઈ આવ્યા હતા. અને આજે પણ તમામ નાગરિકોને જાણ થાય કે જે નવો જોબચાર્ટ બન્યો છે એમાં ગ્રામ પંચાયત મંત્રીને 70 મુદ્દાઓ છે અને મહેસૂલી તલાટીને માત્ર 45 છે આમ તેનાથી અંદાજે ડબલ કામગીરી છે છતાં પંચાયત મંત્રીઓને સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ કામગીરીઓ સ્વીકારેલી છે...
~ Words of @pravin_naghera
નેપાળમાં આવેલા અચાનક પૂરથી પ્રભાવિત ભારતીય નાગરિકોને જરૂરી સહાય અને માહિતી માટે નીચે આપેલ ઇમરજન્સી નંબરો પર સંપર્ક કરી શકાય છે.
📞 +977 985 131 6807
📞 +977 970 910 7500
ઉપરોક્ત બંને નંબરો પર WhatsApp મ���રફતે પણ સંપર્ક કરી શકાય છે.
---------------------------------------------------------------------------------------------------
For assistance and information related to Indian nationals affected by the flash floods in Nepal, the following emergency numbers may be contacted:
📞 +977 985 131 6807
📞 +977 970 910 7500
Both emergency numbers can also be contacted through WhatsApp.
#PublicAdvisory #EmergencyAssistance #IndianNationals #NepalFloods #EmergencySupport
@CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG