માનનીય મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી કે સરકારી કર્મચારીઓની બદલી માટે યુનિફોર્મ નિયમો બનાવવામાં આવે અને તેની દરેક વિભાગ દ્વારા કડક અમલવારી કરાવવામાં આવે કારણકે સામાન્ય વહીવટ વિભાગના નિયમોને ઘણા અધિકારી અવગણના કરી પોતાની રીતે નિયમો બનાવી રહ્યા છે. @CMOGuj@Balwantsinh99
આજરોજ ગુજરાતની તમામ ITIના કર્મચારીઓ ગ્રેડપે અને સળંગ નોકરી ગણવાની માંગણી સંદર્ભે ગાંધીનગરના અડાલજ ખાતે ધરણા કરવામાં આવ્યા જો કર્મચારીઓની માંગણી પુરી નહિ કરેતો ગુજરાતની ITIના તમામ કર્મચારીઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે@CMOGuj@PMOIndia@brijeshmeja1@ArvindKejriwal@AamAadmiParty
1/1) આજ રોજ રાજ્યની તમામ સરકારી આઈ.ટી.આઈ સુ.ઇ અને આસી.સ્ટોરકીપર ના કર્મચારીઓ દ્વારા તેમની સરકાર શ્રી સામેની મુખ્ય બે માગણીઓ ગ્રેડ-પે અને 2001 ની ભરતી ના ફિક્સ પે ના 2 વર્ષ સળંગ ગણવા બાબતે પ્રતીક ઉપવાસ કર્યા
@CMOGuj@BJP4Gujarat@CRPaatil @brijeshmeja1 @AAPGujarat
#4200_itigradepay
सियासत की रंगत में ना डूबो इतना,
कि वीरों की शहादत भी नजर ना आए,
जरा सा याद कर लो अपने वायदे जुबान को,
गर तुम्हे अपनी जुबां का कहा याद आए
#4200_itigradepay
ક્ષમતા છે કાર્યદક્ષતા છે પરંતુ સરકાર ચકાસવાનો મોકો આપતી નથી. માત્ર સહનશીલતા જ ચકાસે છે સરકાર.
*ક્યાં સુધી ચકાસસો સહનશીલતા
કોઇક વાર પ્રતિભા પણ ચકાસી *ITI ના કર્મચારીઓને અમારા હક્કનો 4200નો ગ્રેડ પે આપો.*