Respected N D Modi Saheb
We should try Sansad Sahayak atleast for Gujarat bcoz those who are the creators can be recruited on Sahayak base then why not MLAs and MPs. Pls sir look at my request and apply the same asap.
ગામના યુવાનો જાગૃત છે બાકી અડધા લોકો કહે છે કે અમારે શું!
તમારુ ગા�� આંખો આગળ બરબાદ થતું હોય તો પણ ઘર સાચવીને ક્યાં સુધી બેસી રહેશો!
https://t.co/21QJmdNhf3
#જ્ઞાન_સહાયક
અલગ અલગ નામોના લટકણિયાં લગાડી ઉઠ્ઠા ભરાવી શિક્ષણનું "#વેપારીકરણ" કરનાર પદ્ધતિ/યોજનાનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ.
બાળકોના ભવિષ્ય સાથે ચેડાં હંમેશા અસહ્ય રહશે, આપણા દેશના બાળકોના ભવિષ્ય માટે કાયમી શિક્ષકોની જરૂર છે, નવી શિક્ષણનીતિ (NEP - 2020) પ્રમાણે બાળકોના શિક્ષણ માટે શિક્ષક અસ્થાયી નહી પણ કાયમી હોવો જોઈએ તો નવી શિક્ષણનીતિના અમલમાં ધાંધલી કેમ ?
આ રીતે ભોળી જનતાના આંખોમાં ધૂળ નાખી #કોન્ટ્રા��ટ_શિક્ષક પ્રથા લાગુ કરવાથી #વિશ્વગુરુ બની જવાના છીએ ?
શું આ રીતે ભણશે ગુજરાત ? જેટલા બાળકોની સંખ્યા છે એટલા પ્રમાણમાં યોગ્ય મહેકમનો વધારો કરવો જોઈએ પરંતુ અહીંયા તો ઉલટી ગંગા વહી રહી છે, શિક્ષકોના મહેકમનો ઘટાડો કરવાનો શો મતલબ ?
એ ખાસ યાદ રાખવું રહિયું કે શિક્ષણનું પતન એ રાષ્ટ્રનું પતન છે. આ શિક્ષણ પ્રણાલી ના અધઃપતન તરફ જઈ રહીયા છીએ,આપડે બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે શિક્ષક લાવવાના છે મજૂર નહી��.
👉રાજ્યની 1657 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક..
👉ઘોરણ 1 થી 8 ના 41 હજાર શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવામાં આવ્યું.
👉વર્ષ 2022-23 માં ઘોરણ 1 થી 8માં 19,963 શિક્ષકોની જગ્યા ખાલી..
#GUJ_WANT_GOV_TEACHERS
#કાયમી_શિક્ષક_ભરતી_આપો
#ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_રદ_કરો
@narendramodi
@kuberdindor
@Bhupendrapbjp
@CMOGuj
@dpradhanbjp
લ્યો કરો વાત. જો સાહેબ ટ્વિત કરી અને જણાવે તો જ સાચી ખબર પડે બાકી મીડિયાના મિત્રો માહિતીનો અભાવ હોવાથી કાંઈ પણ છાપી શકે છે.
આ બાબતથી આપણે સર્વે અવગત છીએ.
હરે હરે
@kuberdindor@Bhupendrapbjp@sanghaviharsh@PMOIndia@CMOGuj
વિદ્યાર્થીના પ્રતિનિધિ તરીકે તમે કોઈ મંત્રીશ્રીને મળવા જાઓ અને આપ રજૂઆત કરો અને તમારી રજૂઆત ધ્યાને લેવામાં ન આવે તો શું કરી શકાય સાહેબ આપ જણાવો ને????
વિદ્યાર્થી મિત્રો આપ ચલાવશો તો પણ ગમશે.