ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અવારનવાર પોલીસ કર્મચારીઓ દ્વારા કાયદાના રક્ષક હોવા છતાં કાયદાઓનો ભંગ કરવામાં આવે તેવા કિસ્સાઓ ધ્યાનમાં આવતા ડીજીપી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા પરિપત્ર બહાર પાડી કાયદાઓનો ભંગ કરતા તમામ પોલીસ કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. જેનો ચુસ્તપણે અમલ થાય અને આવનાર દિવસોમાં કાયદો તમામ માટે સમાન છે અને કાયદાનું પાલન કરવું એ પોલીસ, પબ્લિક તમામ માટે અત્યંત અનિવાર્ય છે એવા સંદેશ જાહેર જનતામાં જાય; એવી અપેક્ષા સહ...ધન્યવાદ. જય હિન્દ 🙏🏻🇮🇳
ખૂબ ખૂબ આભાર @GujaratPolice@CMOGuj@sanghaviharsh@dgpgujarat
#equal #RuleOfLaw #fightforrights #Gujarat #gujaratpolice
#GangavaramPort introduces its newly constructed container terminal whose deep berths are enabled to handle mother ships. The port will be instrumental in connecting the east-coast industries & be a gateway to global markets for Andhra Pradesh & Odisha.
#AdaniPorts #TradeFaste#GangavaramPort introduces its newly constructed container terminal whose deep berths are enabled to handle mother ships. The port will be instrumental in connecting the east-coast industries & be a gateway to global markets for Andhra Pradesh & Odisha.
#AdaniPorts#TradeFaster