In view of the COVID-19 pandemic, the Commission has accepted the Report of the Committee and approved the @ugc_india Guidelines on Academic Calendar for the First Year of Under-Graduate and Post-Graduate Students of the Universities for the Session 2020-21.
Suggested calendar👇
કોલેજો અને યુનિવર્સીટીમાં શૈક્ષણિક વર્ષ 2020 - 21 1 ઓગસ્ટથી શરુ થશે પ્રવેશ કાર્યવાહી 1 ઓગસ્ટથી શરુ કરવામાં આવશે UGCએ સમગ્ર કેલેન્ડર જાહેર કર્યું નીચેની લિંક પરથી તમે સમગ્ર કેલેન્ડરની માર્ગદર્શિકા ડાઉનલોડ કરી શકો..
https://t.co/ZRjc8oORGk