માલપુર તાલુકાના જીતપુર PHCના આયુષ્યમાન આરોગ્ય મંદિર-આંબાવાના અંધારીવાડી વિસ્તારમાં Hand Held X-Ray દ્વારા TB સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.
તમામ ને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
#TBMuktBharat#100DaysTBCampaign@CollectorArv
માન.જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી ને લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન (LCDC) અંગે જીલ્લા ક્ષય અધિકારીશ્ર�� દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી.
@CollectorArv
મોડાસા તાલુકાના સહયોગ પેટ્રોલ પંપની મહિલા કર્મચાર���ઓ સાથે સંકલ્પ હબ દ્વારા વિશેષ જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મહિલા કર્મચારીઓ પરિવારની જવાબદારીઓ સાથે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. @WCDGujarat @CollectorArv @AravalliGog
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર દ્વારા નાગરિકોને પોતાના મોબાઈલ ફોનમાં ભારત સરકારશ્રીની આપત્તિ ચેતવણી,હવામાન,વીજળીની ચમક અને વરસાદની આગાહી કરતી 'સચેત'“મૌસમ”અને “દામિની”એપ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ કરવામાં આવે છે. @SEOC_Gujarat@CMOGuj
જનગણના-2027ના પ્રથમ તબક્કા અંતર્ગત અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વિસ્તારોમાં ગણતરીદારો અને સુપરવાઇઝર્સ દ્વારા ઘર-ઘર જઈને ઘરયાદી અને મકાન ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી.
નાગરિકોએ સહયોગ આપવો આપણી ફરજ છે.
@CMOGuj@revenuegujarat@dcogujarat
ઓનલાઈન સતામણી કે ઉશ્કેરણી એ કોઈ રમત નથી, પરંતુ ગંભીર કાયદાકીય ગુનો છે. આવી કોઈ પણ ફરિયાદ માટે તાત્કાલિક હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરો...
#MahitiMorning#ThursdayTips#awareness
અરવલ્લી જિલ્લામાં, ખાસ કરીને મોડાસા વિસ્તારમાં વેચાતા કેરીના રસની ગુણવત્તા અંગે પણ આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સઘન તપાસ કરવામાં આવે તેવી વિનંતી. @CollectorArv@arvalli_iec@IecArvalli
જનગણના 2027 અંતર્ગત તા. 01 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન ઘરયાદી અને મકાન ગણતરીની કામગીરી ચાલી રહી છે.આપના ઘરે આવતા સુપરવાઇઝર્સ-ગણતરીદારોને સંપૂર્ણ સહકાર આપી ઘર,મકાન અને પરિવાર અંગેની સાચી અને સચોટ માહિતી આપી પ્રથમ તબક્કાની કામગીરીમાં જરૂરી સહયોગ આપવા વિનતી.
@InfoGujarat
મોડાસા સરકારી પુસ્તકાલય ખાતે મહિલા પોલીસ સ્ટેશન મોડાસાની શી-ટીમ દ્��ારા યુવક-યુવતીઓને કાયદાકીય જાગૃતિ, મહિલા સુરક્ષા, સાયબર ક્રાઈમ, NDPS તથા પ્રોહિબિશન એક્ટ અંગે માર્ગદર્શન આપી “પોલીસ પ્રજાના મિત્ર” ની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં આવી.#SheTeam #ModasaMahilaPolice #CyberAwareness
ગેરસમજ નહીં, સત્ય જાણો!
જનગણનાની માહિતીના આધારે કોઈપણ સરકારી યોજનામાં નામ ઉમેરવામાં કે દૂર કરવામાં આવતું નથી. આ માહિતી માત્ર દેશના વિકાસલક્ષી આયોજન અને આંકડાકીય હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે.
📅 ગુજરાતમાં ઘરયાદી અને મકાનોની ગણતરી
01 જૂન થી 30 જૂન, 2026
📞 ટોલ ફ્રી નંબર: 1855
જનગણના 2027 અંતર્ગત તા. 01 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન ઘરયાદી અને મકાન ગણતરીની કામગીરી ચાલી રહી છે.
આપના ઘરે આવતા સુપરવાઇઝર્સ-ગણતરીદારોને સંપૂર્ણ સહકાર આપી ઘર,મકાન અને પરિવાર અંગેની સાચી અને સચોટ માહિતી આપી પ્રથમ તબક્કાની કામગીરીમાં જરૂરી સહયોગ આપવા વિનતી.
@CMOGuj@dcogujarat
આજે જિલ્લા ક્ષય અધિકારીશ્રી દ્વારા તાલુકા શામળાજીના પીએચસી-જાબચિતરિયા અને પાંચ મહુડી મમતા સેશનની મુલાકાત લીધી.
મુલાકાતમાં કોલ્ડ ચેઇન/વેક્સિન જાળવણી,રેકોર્ડ રજિસ્ટર તેમજ ટેમ્પરેચર લોગબુકની ચકાસણી કરી રસીકરણ સેવાઓ અને કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CollectorArv
@CollectorArv આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી,ડી. કયુ.એ એમ ઓ શ્રી,ઇ.એમ.ઓ શ્રી તથા ટી.એચ. શ્રી બાયડ દ્વારા બિબીપુરા ગામે યોજાયેલ મમતા દિવસની મુલાકાત લઈ માતા-બાળ આરોગ્ય સેવાઓ, ANC, રસીકરણ તથા અમૃતપાન અભિયાનની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.#MamtaDay
@CollectorArv ભિલોડા CMTC ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની મુલાકાત યોજાઈ. આ પ્રસંગે i/c CDMO/ સુપ્રિન્ટેન્ડન્ટ, ભિલોડા ,તાલુકા આરોગ્ય અધિકારી- ભિલોડા ઉપસ્થિત રહ્યા. મુલાકાત દરમિયાન આરોગ્ય સેવાઓ, સુવિધાઓ અને કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.