સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેની પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અરવલ્લી જિલ્લા વાસીઓને તથા યુવાનો, વડીલો અને મહિલાઓને લોકશાહીના પર્વને મજબૂત કરવા આપ બધા મોટી સંખ્યામાં આવી મતદાન કરવા અપીલ કરવામાં આવે છે.આપ અચૂક મતદાન કરો. @SECGujarat
જિલ્લાવાસીઓને આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/નગર પાલિકા માટેની મતદારયાદીમાં આપનું નામ ચકાસણી કરવા માટે નીચે આપેલ લીંકનો ઉપયોગ કરી ચકાસી શકો છો. @SECGujarat
https://t.co/j0Lb00C6LV…
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે , રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે.
@CMOGuj
સર્વોદયનગર પ્રાથમિક શાળા તા.મોડાસા આકસ્મિક મુલાકાત લઇને નિપૂર્ણ અરવલ્લી પ્રોજેક્ટ અંતર્ગત (FLN)વાચન લેખન ગણન કાર્યનું પ્રગતિ મુલ્યાંકન રજીસ્ટરની ચકાસણી કરી બાળકો સાથે સંવાદ કરી શિક્ષણ કાર્યની ગુણવત્તાની સાથે શિક્ષણનો વ્યવહારમાં ઉપયોગ વિશે માહિતી આપી.
@CMOGuj@EduMinOfGujarat
ઉત્તરાયણ/મકરસંક્રાંતિ તહેવાર દરમિયાન પતંગ 🪁 ચગાવવા માટે સુરક્ષા માર્ગદર્શિકા.
જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC), અરવલ્લી દ્વારા નાગરિકોને સુરક્ષિત રીતે ઉત્તરાયણ ઉજવવા માટે નીચેની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
@CMOGuj@sanghaviharsh@InfoGujarat
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParv
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv#SomnathSwabhimanParvARV
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શામળાજી મહોત્સવનો સમાપન સમારોહ તથા અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. સ્થળ : શામળાજી મંદિર પરિસર, જિ.અરવલ્લી https://t.co/ew0XOu9ChP
માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp ની પ્રેરક ઉપસ્થિતિમાં આજે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે શામળાજી મહોત્સવના સમાપન સમારોહમાં અરવલ્લી જિલ્લાને અંદાજે કુલ ₹168 કરોડનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું.@CMOGuj@PCBaranda3
https://t.co/Ji03Mr7Ikc
યાત્રાધામ શામળાજી ખાતે આગામી તા.૮ અને ૯ જાન્યુઆરી,૨૦૨૬ ના રોજ ભવ્ય શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના અદ્ભુત સમન્વયનો સાક્ષી બનશે,જેમાં હજારો ભાવિક ભક્તો અને પ્રવાસીઓ અને જિલ્લાની જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોનેઅપીલ કરવામાં આવે છે કે તેઓ પણ આ મુહિમમાં જોડાઈને દર રવિવારે "સન્ડે ઓન સાઈકલિંગ"કરી સ્વસ્થ,ફિટ અને પર્યાવરણપ્રિય જીવનશૈલી અપનાવીએ.
@CMOGuj@sanghaviharsh#Arvalli
જિલ્લામાં "ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ" અને ‘સન્ડે ઓન સાયકલિંગ’મુહિમે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું.
નાગરિકોમાં ફિટનેસનું પ્રતીક અને શારીરિક તંદુરસ્તી વધારવાની સાથે પર્યાવરણ જાગૃતિને પણ પ્રોત્સાહન આપે છે. @CMOGuj@PMOIndia@sanghaviharsh#Arvalli