*ભારે વરસાદને પગલે તા. ૨૪મીએ સુરત શહેર-જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર*
-------
માહિતી બ્યુરો,સુરત:ગુરૂવાર: સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓની સલામતી માટે તા.૨૪/૦૭/૨૦૨૬ (શુક્રવાર) ના રોજ સુરત મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને આંગણવાડીઓમાં વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રમાં માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી, જિ. પ્રા. શિક્ષણ અધિકારીન અને મનપાના શાસનાધિકારીએ આ સંયુક્ત નિર્ણય કર્યો છે.
@CMOGuj@sanghaviharsh@revenuegujarat@InfoGujarat@InfoSuratGOG
આયોગની વિવિધ ભરતીના અસફળ ઉમેદવારોને જાહેર સાહસો તથા ખાનગી સંસ્થાઓમાં રોજગારીની તક મળી રહે તે હેતુથી અવસર મોડ્યુલનો શુભારંભ કરવામાં આવેલ છે. https://t.co/HJoElzYrwW