"ટીબીના લક્ષણો જાણો ! સતત ઉધરસ, છાતીમાં દુખાવો, વજન ઘટવું, રાત્રે પરસેવો આવવો વગેરે ટીબીના સામાન્ય લક્ષણો છે. ઉપરાંત નીચે મુજબના લક્ષણો પણ જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરો ! વિનામૂલ્યે નિદાન કરાવો અને જો ટીબી જણાય તો નિયમિત સારવાર લો. #TBMuktBharat
તા.02/09/2025 ના રોજ NTEP કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર સાહેબ દેવેન્દ્ર પરમાર DTO શ્રી પાટણ અને ડોક્ટર નરેન્દ્ર ચૌધરી સાહેબ DTO શ્રી મહેસાણા દ્વારા કાલરી, ગામ મા ટી બી ના દર્દી ની ગૃહ મુલાકાત કરવામાં આવી.
AAM- KALARI
TA- BECHARAJI.
આજરોજ NTEP કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર દેવેન્દ્ર પરમાર DTO શ્રી પાટણ અને ડોક્ટર નરેન્દ્ર ચૌધરી DTO શ્રી મહેસાણા દ્વારા પ્રા આ કે કનોડા ની મુલાકાત કરવામાં આવી
AAM- KANODA
TA- BECHARAJI
# tbmuktbharat
@CollectorMeh@ddo_mehsana@NHMGujarat@HealthDeptGuj@Dwivedi_D
વેરી હાઈ રિસ્ક anc ની ડીલેવરી
મહેસાણા સિવિલ
ઠાકોર શોભના બેન મહેશ ભાઈ
પારા..4 HB..8.2
જન્મ તારીખ..31/8/25
સમય..10.53Am
વજન..3.650kg
બાબો
માતા અને બાળક ની તબિયત સારી છે