माननीय शिक्षा मंत्री जी @madandilawar
कृपया जसवंत सिंह दहिया के मामले में तत्काल हस्तक्षेप करें।
उसका पूरा शैक्षणिक वर्ष दांव पर है।
#JusticeForJaswant
आज एक परिवार बहुत परेशान है।
ना बात सुनी गई, ना मदद मिली।
उल्टा डर और दबाव मिला।
हम बस निष्पक्ष जांच चाहते हैं।
ताकि बच्चे का भविष्य बचे।
क्या एक अध्यापक बदले की भावनाओं को इस तरह भी इस्तेमाल करें गा
@rajeduofficial@DmJalore@RajPoliceHelp
"आपकी बात बिल्कुल सही है! मोदी जी की दूरदर्शी सोच और दृढ़ नेतृत्व ने भारत को नई ऊंचाइयों पर पहुंचाया है। उनके नेतृत्व में ‘विश्व गुरु’ बनने का सपना निश्चित रूप से साकार होगा। जय हिंद!"
વિધાનસભાના કર્મનિષ્ઠ અધ્યક્ષ શ્રી, થરાદના ધારાસભ્ય શ્રી અને બનાસડેરી ચેરમેન શ્રી @ChaudhryShankar સાહેબને જન્મદિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ!
ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે હંમેશા સ્વસ્થ રહો અને બનાસ ડેરી તથા ગુજરાતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવતા રહો એવી પ્રાર્થના.
ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદી વિચારધારા પર આધારિત છે, જે દેશની સેવા અને સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત છે, માત્ર એક પરિવાર માટે નહીં.
#pardi_vapi
ઉમરગામ મા ત્રણ વર્ષ ની બાળકી પર વિધર્મી નરાધમ દ્વારા કરવામાં આવેલ દુષ્કર્મ માં @SPvalsad દ્રારા ગણતરીના પળોમાં આરોપીને ઝડપી પાડી કડકમાં કડક પગલા ભરી લોકો નો પોલિસ પરનો વિશ્વાસ અતુટ રાખ્યો છે એ બદલ@sanghaviharsh@CMOGuj@GujaratPolice ને ખુબ ખુબ આભાર 🙏
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ દેશના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદોની પ્રતિમા અને તેની આસપાસની જગ્યાની સફાઈ કરીને યુવાઓ સ્વચ્છતા સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપી રહ્યા છે, એ જાણી આનંદની લાગણી અનુભવું છું.
આ અભિયાન ખરા અર્થમાં એકતા સાથે રાષ્ટ્રભક્તિની મિસાલ બની રહ્યું છે.
#HarGharTirangaGuj
#HarGharTiranga
As this year’s Independence Day approaches, let’s again make #HarGharTiranga a memorable mass movement. I am changing my profile picture and I urge you all to join me in celebrating our Tricolour by doing the same. And yes, do share your selfies on https://t.co/0CtV8SCePz
કાર્યકર્તાઓના માર્ગદર્શક, ગુજરાત પ્રદેશના યશસ્વી સંગઠન મહામંત્રી આદરણીય શ્રી @ratnakar273 જી ને પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે 3 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.
અરવિંદ કેજરીવાલ,મનીષ સિસોદિયા,સત્યેન્દ્ર જૈન આ લોકો કયાં ગુનાહ હેઠળ જેલ ભેગા થયા છે એ ખ્યાલ છે ને ?? મુખ્યમંત્રી અને મંત્રી જે પાર્ટીનાં ગંભીર ગુનાહો માં જેલવાસ ભોગવી રહ્યા છે એમની પાર્ટી નાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અલગ જ ધતિંગ કરી ને જોડે પડાવેલા ફોટો ને ગૃહમંત્રી નાં મિત્ર ગણાવી ને જે નાટક કરી રહ્યા છે એ જનતા સમજે છે.
ગોપાલ જી ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ પંજાબ અને દિલ્હી માં તમારી સરકાર છે ત્યાં કરી બતાવો તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઇ જાય.
ગુજરાત માં દરરોજ જે કાવતરા કરી ને ડ્રગ્સ મોકલવામાં આવે છે અને એનો જે કારોબાર ચલાવે છે એમની વિરૃદ્ધ ઠોસ કાર્યવાહી કરી ને જેલ ભેગા કરવામાં આવે છે.
ખાલી પ્રેસ કોંગ્રેસ માં વરસાદી દેડકા ની જેમ કુદાકુદ કરવાથી કઈ નાં થાય,નક્કર પગલાં લે છે સરકાર અને પરિણામ રોજ ગુજરાત ની પ્રજા ની સામે છે.
ખાલી ને ખાલી પોતાની નિમ્ન માનસિકતા થકી ભાજપ અને ગૃહમંત્રી ને બદનામ કરી અને પોતાના રાજનીતિક રોટલા સેકવાનું બંધ કરો,પ્રજા સમજુ છે જાણે છે શું હકીકત છે.
@sanghaviharsh
"अभिनंदन सूरत पुलिस! अपराधी कोई भी हो, जरा भी नहीं बख्शा जाएगा। यह ऑपरेशन उसका श्रेष्ठ उदाहरण है! ड्रग्स के खिलाफ लड़ाई में आपकी कड़ी मेहनत और निष्ठा प्रशंसनीय है। गृह मंत्री हर्ष संघवी की मजबूत नेतृत्व क्षमता और पुलिस विभाग की प्रभावी कार्रवाई के कारण यह संभव हुआ है।
श्री क्षात्र पुरुषार्थ फाउंडेशन की दो दिवसीय कार्यशाला पांचोंटा में संपन्न
श्री क्षत्रिय युवक संघ के आनुषंगिक संगठन श्री क्षात्र पुरुषार्थ फाउंडेशन के जालोर जिले की दो दिवसीय कार्यशाला रविवार को पांचोंटा स्थित श्री नागणेचियां माताजी मंदिर प्रांगण में संपन्न हुई। 1/4
#weareskpf
"પહેલાં મતદાન, પછી જલપાન"
લોકશાહીમાં મતદાન એ દરેક નાગરિકની ફરજ અને અધિકાર છે. આવો, 7 મે ના રોજ લોકશાહીના આ અનેરા અવસરમાં સહભાગી બની, લોકશાહીને મજબૂત કરવા મતદાન અવશ્ય કરીએ.