આજ રોજ તા: 02/09/2025 પનાસ ટિયુ ખાતે Lions Club of Surat Crystal દ્વારા ટીબીના 22 દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું. સુરત મહાનગર પાલિકા તથા સીટી ટીબી અધિકારીના માર્ગદર્શન હેઠળ STS, STLS, TBHV હાજર રહ્યા.
આજ રોજ તા. 29-08-2025 ના રોજ તૈયબીયા ગર્લ્સ હાઈસ્કૂલ, સુરત ખાતે STLS તથા TBHV દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને ટીબીના લક્ષણો, નિયંત્રણ અને NPY અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. #TBMuktBharat#EndTB#SuratSMC#TBPrevention
Ensure all pregnant women get tested and all newborns receive timely vaccination and HBIG offered under the National Viral Hepatitis Control Programme.
For more information, call the toll-free helpline at 1800-11-6666 or #HealthForAll@MySuratMySMC@NHMGujarat@HealthDeptGuj
On the occasion of World Hepatitis Day 2025
This year’s theme, “Hepatitis: Let's Break It Down,” underscores the urgent need to eliminate barriers in society that hinder progress towards the elimination of hepatitis.
@MySuratMySMC@NHMGujarat@HealthDeptGuj
सूरत शहर ने पूरे भारत में स्वच्छ सर्वेक्षण 2024 में सर्वश्रेष्ठ स्थान प्राप्त किया; इस उत्कृष्ट प्रदर्शन के लिए माननीय राष्ट्रपति महोदया द्वारा गुजरात सरकार के स्वास्थ्य मंत्री श्री ऋषिकेश पटेल, सूरत महानगरपालिका के मेयर श्री दक्षेश मावानी एवं कमिश्नर श्रीमती शालिनी अग्रवाल, IAS को सुपर स्वच्छ लीग में सर्वश्रेष्ठ स्थान प्राप्त करने हेतु एवॉर्ड दिया गया। सुपर स्वच्छ लीग रैंकिंग को स्वच्छता रैंकिंग से एक स्तर ऊपर माना जाता है, क्योंकि यह सभी स्वच्छता मापदंडों में लगातार उत्कृष्ट प्रदर्शन को दर्शाती है।
@PMOIndia@CMOGuj@MoHUA_India@sbmugujarat@SwachhBharatGov
ચોમાસાની ઋતુ પાણીજન્ય, વાહકજન્ય અને સિઝનલ ફલુ રોગચાળાનો સમયગાળો છે
બીમારીની સાથે સાથે બીમારીનાં કારણોને પણ જડમૂળથી નાશ કરીએ
@GujHFWDept @NHMGujarat@MySuratMySMC
11 જુલાઈ 2025 વિશ્વ વસ્તી દિવસ.
"Healty timing & spacing between pregnancies for planned parenthood"
" માં બનવાની ઉંમર એ જ,જ્યારે શરીર અને મન તૈયાર હોય "
જાગૃત રહો,જવાબદારી પૂર્વક પરિવારનું નિયોજન કરો.
#worldpopulationday2025@MySuratMySMC@NHMGujarat @GujHFWDept
આજ રોજ 07-07-2025 ના રોજ અડાજણ ટીયુના પાલનપોર વિસ્તારમાં MDR B PAL દર્દીની હોમ વિઝિટ Dy. MOH ડો. રિકીતા પટેલ દ્વારા કરવામાં આવી હતી. દર્દીને પ્રોટીન યુક્ત ખોરાક, TPT, NPY અને ફોલોઅપ અંગે સમજણ અપાઈ. #EndTB#TBMuktBharat#SMCSurat#TBPrevention