किसी भाषा को जबरन थोपा जाना या किसी भाषा का आँख मूंदकर केवल विरोध किया जाना, दोनों ही प्रवृत्ति हमारे भारत देश की राष्ट्रीय और सांस्कृतिक एकता के मूल उद्देश्य को प्राप्त करने में सहायक नहीं हैं।
मैंने कभी भी हिंदी भाषा का विरोध नहीं किया। मैंने केवल इसे सबके लिए अनिवार्य बनाए जाने का विरोध किया। जब 'एनईपी-2020' (NEP-2020) खुद हिंदी को अनिवार्य तौर पर लागू नहीं करता है, तो इसके लागू किए जाने के बारे में गलत बयानबाजी करना जनता को भ्रमित करने के अलावा और कुछ नहीं है।
'एनईपी-2020' (NEP-2020) के अनुसार, छात्रों के पास एक विदेशी भाषा के साथ-साथ कोई भी दो भारतीय भाषाएँ (अपनी मातृभाषा सहित) सीखने की सुविधा है। यदि वे हिंदी नहीं पढ़ना चाहते हैं, तो वे तेलुगु, तमिल, मलयालम, कन्नड़, मराठी, संस्कृत, गुजराती, असमिया, कश्मीरी, ओडिया, बंगाली, पंजाबी, सिंधी, बोडो, डोगरी, कोंकणी, मैथिली, मैतेई, नेपाली, संथाली, उर्दू या कोई अन्य भारतीय भाषा चुन सकते हैं।
बहुभाषी नीति छात्रों को अधिकाधिक विकल्प प्रदान करने, राष्ट्रीय एकता को बढ़ावा देने और भारत की समृद्ध भाषायी विविधता को संरक्षित करने के लिए बनाई गई है। राजनीतिक एजेंडे के तहत इस नीति की गलत व्याख्या करना और यह दावा करना कि मैंने इसपर अपना रुख बदल दिया है, केवल पारस्परिक समझ की कमी को दर्शाता है।
@JanaSenaParty हर भारतीय के लिए भाषायी स्वतंत्रता और शैक्षिक विकल्प के सिद्धांत पर दृढ़ता से खड़ी है।
@Jeetuburdak ऐसी फिल्में बन रही है आज कल... ट्रेंड हे... कहना ये चाहता हूं एक बार पीएम बन जाते फिर बनाते फिल्म......... अब ending तो हमको पता है मतलब समझ रहे हो ना
Hindenburg on SEBI : અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી અદાણી ગ્રુપને લઈને મોટો દાવો કર્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેબીના ચેરપર્સન માધ્વી પુરી બુચ પણ અદાણી ગ્રુપ સાથે મળેલા હતા. આ જ કારણ છે કે અદાણી પર થયેલ ગંભીર ખુલાસાના 18 મહિના બાદ પણ સેબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
સેબીના ચેરપર્સન પર અત્યંત ગંભીર આરોપ
હિંડનબર્ગ રિસર્ચે ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને દાવો કર્યો છે કે અદાણી મની સાઈફનિંગ કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલ બંને ઑફશોર ફંડમાં સેબીના ચેરપર્સન માધ્વીની પણ ભાગીદારી હતી. હિંડનબર્ગનો દાવો છે કે ઑફશોર મોરિશસ ફંડની સ્થાપના ઈન્ડિયા ઈન્ફોલાઇનના માધ્યમથી અદાણી દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટમાં દસ્તાવેજો સાથે દાવો કર્યો છે કે સેબીના વર્તમાન ચેરમેન માધ્વી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પાસે અસ્પષ્ટ ઑફશોર બરમૂડા અને મોરિશસ ફંડમાં ગુપ્ત ભાગીદારી હતી. જેનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ કર્યો હતો.
આટલું જ નહીં માધ્વી બુચ અને તેમના પતિએ 5 જૂન, 2015ના રોજ સિંગાપોરમાં IPE પ્લસ ફંડમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું.
એગોરા એડવાઇઝરીમાં ભાગીદારી
હિંડનબર્ગ અનુસાર સેબીના ચેરપર્સન પાસે એગોરા એડવાઇઝરી નામક કન્સલ્ટન્સી બિઝનેસમાં 99 ટકા ભાગીદારી છે, જેમાં તેમના પતિ સંચાલન કરે છે. 2022માં આ કંપનીને 2,61,000 ડોલર પ્રાપ્ત થયા હતા.
સેબી કહે છે કે પૂરાવા નથી: હિંડનબર્ગ
હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં સેબી દ્વારા મળેલ નોટિસનો પણ ઉલ્લેખ કર્યો છે. હિંડનબર્ગનો દાવો છે કે '40થી વધુ સ્વતંત્ર મીડિયા તપાસની સાથે સાથે પૂરાવા હોવા છતાં સેબીએ અદાણી સામે કોઈ કાર્યવાહી ન કરી. 18 મહિનાથી અદાણી સામે સેબી દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. ઊંધું સેબીએ અમને જ કારણ બતાવો નોટિસ ફટકારી હતી.' હિંડનબર્ગનો દાવો છે કે સેબીએ નોટિસમાં રિપોર્ટમાં કોઈ ભૂલ હોવાનો દાવો નથી કર્યો, પણ એવું બહાનું આપ્યું છે કે અદાણી વિરુદ્ધ જે પૂરાવા આપવામાં આવ્યા છે તે પર્યાપ્ત નથી.
ઑફશોર ફંડ કે ઑફશોર કંપની એટલે શું?
જ્યારે કોઈ કંપની ટેક્સ કે પછી કાયદાથી બચવા માટે પોતાના ફાયદા માટે ટેક્સ હેવન દેશોમાં ગુપચુપ રીતે સંચાલન શરૂ કરે તેને ઑફશોર કહેવામાં આવે છે. કોર્પોરેટ ટેક્સ, કેપિટલ ગેઈન ટેક્સ જેવા અનેક ટેક્સથી બચવા માટે કંપનીઓ આવું કરતી હોય છે.
જો સેબી ખરેખર ઑફશોર ફંડ ધારકોને શોધવા માંગે છે તો સેબીના ચેરપર્સને અરીસામાં પોતાનું મોઢું જોઈને શરૂઆત કરવી જોઈએ: હિંડનબર્ગ
#HindenburgReport #SEBI #GautamAdani #MadhabiPuriBuch #FinancialRegulation #StockMarket #AdaniGroup
#SEBIInvestigation #IndianMarkets #InvestorProtection #GlobalMarkets #AdaniInvestigation #GScard #GujaratSamachar