માન. જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી, મોરબીની અધ્યક્ષતામાં આજરોજ સોળમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં માન. કલેક્ટરશ્રી દ્વારા ફરજિયાત મતદાન કરવા બાબતે લોકોને પહેલ કરવામાં આવી અને શપથ લેવડાવવામા આવ્યા @ECISVEEP@CEOGujarat@CollectorMorbi
Election Commission of India Revises Schedule for Special Intensive Revision (SIR) of Electoral Rolls by extending the dates by one week.
Read in detail: https://t.co/f83g3nShuX
#ECI
Nearly 38 crore (over 74 per cent) forms digitised. 🖥️
99.43% (50.68 crore) Electors receive the Enumeration Forms of SIR Phase II in 12 States/ UTs. 📋
✅ Still 7 days available for submitting EFs.
Read more: https://t.co/28pFeesG7U
Over 99% (over 50.54 crore) Electors receive the Enumeration Forms of SIR Phase II in 12 States/ UTs
Nearly 29 crore forms (ie more than 56%) digitised.
Read more: https://t.co/luig4nIF1Y
તમામ મતદારો ને અનુરોધ કરું છું કે આવતીકાલ ૨૨- નવેમ્બર અને પરમદિવસ ૨૩- નવેમ્બર ના રોજ સવારે ૯:૦૦ થી ૧:૦૦ કલાક સુધી BLO શ્રી બુથ ઉપર હાજર રહેવાના હોય તમામ મતદાર પોતાનું ગણતરી ફોર્મ (EF) ભરીને BLO શ્રીને આપી દે અને ફોર્મ ભરવા માં કોઈ મુશ્કેલી હોય તો તેમની મદદ મેળવી શકશે @CEOGujarat
માન.જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબ મોરબી દ્વારા ૬૫- મોરબી વિધાનસભા મતદાર વિભાગના શોભેશ્વર વિસ્તાર માં સિનિયર સિટીઝન અને PWD મતદારોને ગણતરી ફોર્મ ભરવા સમજૂતી આપ���ામાં આવી. @CEOGujarat @ECISVEEP
Special Campaiy Day (SIR) અન્વયે ૬૫- મોરબી વિધાનસભા મતદાર વિભાગ ના બુથો ની મુલાકાત લેવામાં આવી. બુથ ઉપર BLO દ્વારા મતદારોને ૨૦૦૨ ની મતદારયાદી માં નામ શોધવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે.@CEOGujarat@existentialcoms
મોરબી શહેર ના તમામ નાગરિકોને SIR અન્વયે સમજૂતી આપતો ઓડિયોદ્વારા મોરબી મહાનગરપાલિકા ના ડોર ટૂ ડોર વાહન માં પ્લે કરી ને અપીલ કરવામાં આવી.@CEOGujarat@ECISVEEP
આજ તા.૧૧/૧૧/૨૫,૫:૦૦ કલાકે તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો ને ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)અન્વયે વિગતવાર સમજૂતી આપવા મીટીંગ કરવામાં આવી અને BLAશ્રી અને BLOશ્રી સાથે મળીને મતદારોને વધુ માં વધુ સહકાર આપે ત��ની ચર્ચા કરવામાં આવી @CEOGujarat @ECISVEEP @sdm_halvad @MorbiSdm