વન્દે માતરમ્
આપ સૌ ને જણાવવાનું કે તા.૧૦/૦૨/૨૪ ને સવારે ૧૧:૦૦ કલાકે કારડીયા રાજપુત સમાજ પ્રાચી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં સંમેલન હોય તમામ ચૂંટાયેલા તથા સંગઠનના હોદ્દેદાર શ્રી કાર્યકર્તા મિત્રો તથા લાભાર્થી મિત્રોને ��પસ્થિત રહેવા ખાસ આંમત્રણ પાઠવીએ છીએ..
આ કાર્યક્ર્મ પછી બાદ ભોજન સાથે લઈશું..
#PMAY
ઉઠતા, બેઠતા ને જાગતાં, તારાં જ સ્મરણ થાય છે.
આહીરાણી સંપુર્ણપણે તું જ ને સમર્પણ થાય છે.
ઈર્ષા, અદેખાઈ ને ક્રોધ, ધીમેધીમે ટુટતા જાય છે.
માધવ તારા નામે આયરો દ્વારકા ભેગા થાય છે.
#ABAMS#AhiraniMaharasDwarka#AhiraniMaharas2023
#ABAMS#MAHARAS
બંને હેશ ટેગ થી આવતી કાલે સાથે ટ્વીટ કરી દરેક લોકો સુધી દ��વ્ય મહારાસ ની માહિતી પહોંચાડીશું આપ પણ દરેક સમાજ સાથે ��ોડાવ એવી સર્વે ભક્તો ને શ્રી કૃષ્ણ તરફ થી નમ્ર અપીલ છે 🙏
સહુ ને ઐતિહાસિક દિવ્ય મહારાસ થી માહિતગાર કરીએ🙏🙏😇