આજ રોજ પી.એમ.પોષણ યોજના માં ખાલી ૫ડેલ નશીરપુર ,નાગઘરી ફળીયા વર્ગ રસુલપુર,જૂના મુવાડા વર્ગ મેખર પ્રા .શાળા ખાતે સંચાલક કમ કુક ની જગ્યાઓ તેમજ રસોઇયાની ખાલી જગ્યાઓ ઉ૫ર નિમણૂંક ની પ્રક્રિયા સંપૂર્ણ પારર્દશક રીતે કરી નિમણૂંક હુકમો આ૫વામાં આવેેલ છે.@CollectorGodhra@panchmahals_dso
મામલતદાર કચેરી મોરવા હડફ ખાતે તા 22/06/2026 ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો તેમાં વિવિધ પ્રશ્નો નો હકારાત્મક નિકાલ કરવા માં આવ્યો @CollectorGodhra@sdmshahera
આજ રોજ વાલૈયા ગામે મોરવા હડફ વિધાનસભા ના માન. ધારાસભ્ય શ્રી નિમીષા બેન સુથાર ની અધ્યક્ષતા માં તથા પ્રાંત અધિકારી શ્રી શહેરા શ્રી ફાલ્ગુન પંચાલ સર ની ઉપસ્થિતી માં ગ્રામ જનો ના પ્રશ્નો ના ઉકેલ માટે સભા નું આયોજન કરવામાં આવેલ...@CollectorGodhra@sdmshahera
આજરોજ મહેરબાન કલ���ક્ટર સાહેબ પંચમહાલ શ્રી અજય દહિયા સર દ્વારા મોરવા હડફ તાલુકાના તાજપુરી ગામની મુલાકાત લઇ સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી તથા મામલતદાર કચેરી મોરવાહડફ ની મુલાકાત લેવામાં આવી @CollectorGodhra @sdmshahera
આજ રોજ તારીખ ૦૫/૦૫/૨૦૨૬ ના રોજ મામલતદાર સાહેબ ની અધ્યક્ષતામાં મોરવા હડફ તાલુકામાં સમાવિષ્ટ તમામ પેટ્રોલ પંપ સંચાલકો/ગેસ એજન્સી સંચાલકો પેટ્રોલ/ડીઝલ LPG ગેસ સિલિન્ડર જેવા તમામ મુદ્દાઓની ચર્ચાઓ સાથે ની મીટિંગ રાખવામાં આવી...@CollectorGodhra@panchmahals_dso@sdmshahera
આજરોજ મોજે સાલિયા (સંતરોડ) ખાતે નામદાર હાઇકોર્ટ ના ચુકાદા અન્વયે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી તથા કાચા પાકા પતરાના શેડ દૂર કરવામાં આવ્યા @CollectorGodhra@sdmshahera