સ્વચ્છતા હી સેવા -૨૦૨૫ અંતર્ગત આજ રોજ ગાંધીનગર જિલ્લાનાં રૂપાલ ગામ ખાતે માન. કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, માન. રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, રાજ્ય અને જીલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ, મહાનુભાવો અને આગેવાનોની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો “સ્વચ્છતા હી સેવા -૨૦૨૫” ના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.
#SHS2025
#SwachhataHiSeva2025
#Swachhotsav
#NirmalGujarat2.0
#CRD_Gujarat
#SBMR_Gujarat
#SwachhGaon_SwasthGaon
#SwachhSujalGaon
#HarGharSwachhta