આજરોજ MotiiSAROL ના ઉમેદપુર જીવનપુર પ્રા શાળા માં 16/06/2026ના રોજ SHWP અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય અને સ્વચ્છતા અંગે શિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને નીચે મુજબની માહિતી આપવામાં આવી:
વ્યક્તિગત સ્વચ્છતા અને હાથ ધોવાની યોગ્યરીત
આજ રોજ આયુષ્મના આરોગ્ય મંદિર મોટીઇસરોલ ના સુરપુર અને ઉમેદપુર ગામ ખાતે Tb મુક્ત ભારત અભિયાનઅંતર્ગત આયુષ્માન આરોગ્ય શિબિર. નું આયોજન કરવામાં આવ્યું અને tb વિષયક આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું એનસીડી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું તથા hpvરસી માટેપણ શાળાઓ માં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ
આજ રોજ મોટી ઈસરોલ પ્રાથમિક શાળા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત world girl child day નિમિતે કિશોર કિશોરીઓ ને શારીરિક સ્વરછતા હાથઘોવા વિશે તથા adolescent દરમિયાન થતા શારીરિક ફેરફાર , આજની નારી કાલની માતા બનતી હોવાથી તેના સ્વસ્થ નુ મહત્વ, માસિક દરમિયાનની રાખવાની સ્વરછતાઆરોગ્ય શિક્ષણ
માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી @CMOGuj સબ સેન્ટર ખાતે IPHS 2022 ની માર્ગદર્શિતા મુજબ ગુજરાત રાજ્ય ના આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર ખાતે MP રાજ્ય સરકાર ની જેમ ગ્રુપ D (ડેટા એન્ટ્રી ઓપરેટ, સિક્યુરિટી ગાર્ડ, ક્લાસ 4)ની ભરતી કરવા માટે આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી.#subcenter#Health
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@jigneshmevani80 સરકાર શ્રી દ્વારા સબ સેન્ટર ખાતે 2018 માં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રીની પોસ્ટ ઊભી કરવામાં આવી અને એમની માટે રાજ્ય સરકારે 6 વર્ષે કાયમી કરવાનો પરીપત્ર કર્યો. 6 વર્ષ પૂર્ણ થઈ ગયા છે..
Aajroj motiisarol ayushman arogyamandir khate opd seva tyarbad health education and rajli gam ma pmjay card camp Krva ma avyo by cho motiisarol phc tintoi block. Modasa..
આજ-રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટી ઇસરોલ ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક શાળા મોટી ઇસરોલ માં શિબિર નું આયોજન કરવામાં આવ્યું.. શિબિર અંતર્ગત મેલેરિયા રોગ વિશે બાળકો વિસ્તૃત સમજણ આપવામાં આવી. iec & પોરા નિદર્શન કરવામાં આવ્યુ...
जम्मू कश्मीर के #पहलगाम में #पर्यटकों पर #आतंकवादी_हमले के घृणित एवं जघन्य घटना से मन व्यथित एवं आक्रोशित हैं...हमारी संवेदनाएं एवं प्रार्थना उन पीड़ित परिवारों के साथ हैं.
भारत सरकार उन आतंकवादियों को मौत के घाट उतार कर इस कृत्य का मुंह तोड़ जवाब जरूर देगी।
#PahalgamTerroristAttack #Pahelgam
@President_GSCU@CHO_JANAK@hadiya_har83626