@VtvGujarati તેજ દિવસે કામધેનુ યુનિવર્સિટી ની કલાર્ક ની પર���ક્ષા છે પરીક્ષાર્થી ને ભારે સંકટ એકતો બેરોજગારી અને બીજું તક મળે તે પણ જોડે પરીક્ષા આયોજન માં નથી રહે ( બંને માં ફોર્મ ભરેલા વિધાર્થો ને ) @KamdhenuUni @GPRB_GNR
@aditiraval પપ્પા કે સસરા ના ખેતરની માટી કે ગામડે ચૂલા ની રાખ લઈ આવો તેના જેવું ઉત્તમ કોઈ નહી અને તેલ કે ચીકાશ વાળા હોય તો પેલા કોરા કરી નાખવાના લોટ કે માટી કે રાખ ( ભસ્મ ) થી એટલે ટનાટન બાકી લીંબુ પણ લગાવી શકો છો @SirPareshRawal