ગ્રામસેવકોના પડતર પ્રશ્નો અન�� વાસ્તવિકતાને આપ સાહેબશ્રી એ મીડિયા માધ્યમથી તંત્ર અને ખેડૂતો સુધી અમારો પ્રબળ અવાજ પહોંચાડવા બદલ હવામાન નિષ્ણાંત શ્રી પરેશભાઈ ગોસ્વામી નો ખૂબ-ખૂબ આભાર.
આપના આ સકારાત્મક સહયોગ બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને રાજ્યના તેમના ગ્રામસેવકો આપના સદાય ઋણી રહેશે...
#gramsevaknyayladat
"ગ્રામસેવક મિત્રોની ન્યાયની લડતને સોશિયલ મીડિયાના માધ્યમથી સાથ અને સમર્થન આપવા બદલ ગામ લોઢનોર (તા. થરાદ, જી. વાવ-થરાદ) ના ખેડૂત મિત્ર શ્રી રમેશભાઈ પટેલનો હ્રદયપૂર્વક આભાર! આપના આવા સાથ અને સહકારથી આ લડતને વધુ મજબૂત�� મળે છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ આપનો સદાય આભારી રહેશે. 🙏"
#GramsevakNyayLadat
@gujagridept
@rcmeenaias
@Dwivedi_D
@jitu_vaghani
@CMOGuj
@irushikeshpatel
@GujPRHDept
સંઘર્ષમાં સાથ, અડગ વિશ્વાસ!
ગુજરાત રાજ્ય પંચાયત સેવાના વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતી નિરીક્ષક મહામંડળ તરફથી મળેલા હાર્દિક સમર્થન અને સહકાર બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મ���ામંડળનો હૃદયપૂર્વક આભાર.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની “ગ્રામસેવક ન્યાય લડાઈ” અંતર્ગત ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે રજૂ કરવામાં આવેલી અમારી માંગણીઓને ગુજરાત રાજ્ય પંચાયત સેવાના વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતી નિરીક્ષક મહામંડળ દ્વારા જે નિઃશર્ત અને મજબૂત સમર્થન આપવામાં આવ્યું છે, તે અમારા સંઘર્ષને નવી શક્તિ અને હિંમત આપનારું છે.
તમારું આ સમર્થન મા��્ર એક પત્ર નથી, પરંતુ હક અને ન્યાયની આ લડાઈમાં અમારી સાથે ઉભી રહેલી એક મજબૂત શક્તિ છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને ગુજરાતના તમામ ગ્રામસેવકોની તરફથી
ગુજરાત રાજ્ય પંચાયત સેવાના વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતી નિરીક્ષક મહામંડળ ના તમામ હોદ્દેદારો અને સભ્યોનો
કરોડો હૃદયપૂર્વક આભાર અને કોટિ-કોટિ વંદન!
“સાથ મળ્યો છે તો સંઘર્ષ વધુ મજબૂત બનશે,
ન્યાય મળ્યા વિના આ લડત અટકશે નહીં!”
— ગુજ��ાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
##gramsevak #gramsevaknyayladat
ગુજરાત ગ્રામસેવકની ન્યાય અને હકની આ લડતમાં ખુલ્લો ટેકો અને સમર્થન આપી આ લડતને સમગ્ર દેશની એકતા બનાવનાર મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશા સહિતના તમામ સમર્થક રાજ્યોનો ગુજરાત ગ્રામસેવક મહામંડળ તરફથી હાર્દિક આભાર! સેવા - સહકાર - સંગઠન
#gramsevaknyayladat
ગ્રામસેવકોના પડતર પ્રશ્નો અને વાસ્તવિકતાને આપના પ્રતિષ્ઠિત મીડિયા માધ્યમ અને ન્યૂઝ પેપરમાં પ્રમુખતાથી સ્થાન આપી, તંત્ર સુધી અમારો પ્રબળ અવાજ પહોંચાડવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.
લોકશાહીના ચોથા સ્તંભ તરીકે આપે ગ્રામીણ સ્તરે રાત-દિવસ મહેનત કરતા ગ્રામસેવકોની વેદનાને વાંચા આપીને સાચા અર્થમાં પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. આપના આ સકારાત્મક સહયોગ બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને રાજ્યના તેમના ગ્રામસેવકો આપના સદાય ઋણી રહેશે...
#GramsevakNyayLadat #gramsevak
@gujagridept@rcmeenaias@Dwivedi_D@jitu_vaghani@CMOGuj@irushikeshpatel@GujPRHDept@DirectorateofA1