બીજા દિવસે તો રજા નથી આપતાં તો એક રવિવાર ના તો રજા આપી જ શકે સરકાર
અમે પણ માણસ છીએ અમારા પણ ઘરબાર છે અમે પણ માણસ છીએ બીમાર પડી શકીયે છીએ તો પણ અમે અમારી ફરજ નિષ્ટપૂર્વક નિભાવીએ છીએ
હવે એટલું પણ અત્યાચાર ના કરો કે અમારે દરેક વાત નો વિરોધ કરવો પડે
@CMOGuj