@pandeyambarish Sab niyam kaagaz par hi bante hain bhai sahab. 01 Nov se CLI mandatory kiya gaya hai aur aaj bhi bahut se call sirf number hi show karte hain 😏
@Hardik_Oza@DhruvSanchania એટલું અભિમાન કેમનું આવી જતું હશે કે નાની ગાડીઓ વાળાઓનું જરાય વિચાર ના આવે. અમદાવાદ છે મુંબઈ થોડું છે કે બધાં ફોર વ્હીલ વાળા જ હશે 😏
@dave_janak એના કરતાં તો સિગ્નલ જ બરાબર હતાં, કોઈ પણ માર્ગ થી કેપ્સ્યુલ ક્રોસ કરવા માટે મેઈન રોડ ઉપર આવો તો સામેની સાઈડથી વાહનો ફુલ સ્પીડમાં આવે છે. અકસ્માત થવાનો ભય રહે છે
@Hardik_Oza@DhruvSanchania હવે તો મારા ભાઈ ધોળે દહાડે લેફટ સાઈડ થી ઓવરટેક કરતાં થઈ ગયા છે. એમને શી ખબર આગળ કોણ એ સાઈડ માં જઈ રહ્યો છે 😏 કેટલું સાચવવાનું 😔
વાળેલી પ્લેટ, સ્ટિકર અને એસીડ વોશ જેવા નંબર! અમદાવાદમાં ઈ-મેમો બચાવવાના ખેલથી તમારી જ સુરક્ષા જોખમમાં!
Ahmedabad Fake Number Plate, E Memo Fraud, Number Plate Tampering, Acid Wash Number Plate, Sticker Number Plate Scam, Ahmedabad Traffic Police, E Challan Evasion, Gujarat Samachar