અરસ પરસ બદલી ભાષા 6 થી 8
દાખલ તારીખ 5/7/2010
હાલ ની શાળા ટંકારીયા તાલુકો -જિલ્લો ભરૂચ
બરોડા - ભરૂચ નેશનલ હાઈવે થી 9 કિમિ
ભરૂચ થી 20 કિમિ
કરજણ થી 25 કિમિ...
ઈચ્છીત જિલ્લો... પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા,બનાસકાંઠા contact number 9016303470
દરેક મેચ કેપ્ટન જ જીતાડે એવું જરૂરી નથી....ક્યારેક ખેલાડીઓ પણ એકલા પોતાના દમ પર જીત મેળવી લે છે ખેલાડીઓ થકી કેપ્ટન હોય છે કેપ્ટન થકી ખેલાડીઓ નહીં...🔥🔥 #WeWantOPS
ગુજરાત રાજ્ય કર્મચારી મોરચાનો પાવર ક્યાં ગયો ? ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ક્યાં ખોવાઈ ગયું ?
અમે તમારા સરકાર સાથે બેઠક કરી નિર્ણય કરાવ્યો છે તેનાથી આખા ગુજરાતમાં અસંતોષ છે.
કર્મચારીઓ ની એક જ માંગ,
જૂની પેંશન યોજના શરૂ કરે સરકાર
#WeWantOPS#massclforops@CMOGuj@aajtak