માન. @CMOGuj આ દ્રશ્ય @surendranagarmc માં આવતા વિસ્તારના છે. વરસાદ બાદ ઘણા દિવસો સુધી પાણી ભરાઈ રહે છે. તંત્ર ને ફરિયાદ કરી પણ બહેરા કાને ફરિયાદ પહોચતી નથી. તંત્ર એ અમને બ્લોક કરેલ છે હવે તમે કોઈ રસ લો એવી વિનંતી.
@kuberdindor@JagdishMakwana_@dpeosnr
માન. @CMOGuj જોઈલો આ છે અમારા સુરેન્દ્રનગર નો દુધરેજ ફાટક થી બહુચર વાળો રોડ જે આગળ સુરેન્દ્રનગર ની સૌથી મોટી હોસ્પીટલ ટીબી હોસ્પિટલ સુધી જાય છે. રોડ તો દેખાતો નથી. નકરી ધુળ ઉડે છે. પ્રજા ત્રાહિમામ છે. અમે અરીસો બતાવીએ છીએ એટલે @surendranagarmc એ અમને બ્લોક કર્યા છે
@AhmedabadRcm
@surendranagarmc ઘણા વિસ્તારોમાં નગરપાલિકા સમયે સફાઈ કામદાર આવતા હતા ત્યાં મહિનાઓથી કોઈ સફાઈ કામદાર દેખાતા નથી એવું જાણવા મળ્યું. આવું થવા પાછળનું કારણ શું ગણી શકાય?
@AhmedabadRcm@CMOGuj
@surendranagarmc કુલ ૨૬૭ મત પડ્યા જેમાંથી ૧૮૧ લોકો ના કહેવા મુજબ મહાનગરપાલિકા બાદ કોઈ સુધારો નથી થયો જ્યારે ૫૮ લોકો કહે છે નગરપાલિકા કરતા પણ કામ બગડ્યું છે. જ્યારે ૧૪-૧૪ લોકો ના મત મુજબ થયો છે અથવા થોડો થયો છે. નાગરિકો ને આવું કેમ લાગી રહ્યું છે એ અંગે સમય મળે તો વિચારજો.
@surendranagarmc બન્યા બાદ ઘણી સોસાયટી માં સફાઈ કામદાર આવતા બંધ થઈ ગયા આના કરતા તો નગરપાલિકા હતી ત્યારે આવતા હતા.
સમય મળે તો ધ્યાન આપજો બાકી અહીંયા જવાબ આપવાનું તો જાણે બંધ જ કર્યું હોય એમ જવાબો મળતા નથી.
@CMOGuj@AhmedabadRcm