તમારો OTP એ તમારી બેંક ખાતાની ચાવી છે, તેને ક્યારેય કોઈની સાથે શેર ન કરો. સાયબર ફ્રોડનો ભોગ બનવા પર તાત્કાલિક ૧૯૩૦ પર સંપર્ક કરો.
#CyberGujarat#CyberAwareness#GujaratPolice
Participate in the ANTF Reel & Short Film Making Competition 2026 and win exciting prizes worth ₹12 lakh!
Register now and be the voice of a drug-free Gujarat. @CMOGuj@GujaratPolice@dgpgujarat@sanghaviharsh
ડાકોર ખાતે ગઈકાલેબનેલી ઘટનાના અનુસંધાને આજે શાંતિસમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ જેમાં બંને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં શાંતિ,કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સામાજિક સૌહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે સૌને અપીલ કરવામાં આવી હતી
@CMOGuj@dgpgujarat@sanghaviharsh
વિજયાદશમી પર્વ નિમિત્તે ખેડા હેડક્વાર્ટર ખાતે પરંપરાગત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. શૌર્ય, કર્તવ્યનિષ્ઠા અને જનસેવાના સંકલ્પ સાથે ખેડા જિલ્લા પોલીસ નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે સદૈવ પ્રતિબદ્ધ છે. @CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@IPS_VijayPatel
સોશિયલ મીડિયા પર લાઈવ લોકેશન કે ચોક્કસ સમય શેર કરીને સાયબર ગુનેગારોને આમંત્રણ ન આપો. આ નવરાત્રીએ સ્માર્ટ બનો, સુરક્ષિત રહો!
#CyberGujarat#GujaratPolice#Navratri2026
દેશસેવા પૂર્ણ કરીને પરત ફરતા 'માજી-અગ્નિવીરો' (Ex-Agniveers) ને ગુજરાત પોલીસ ફોર્સમાં સીધી ભરતી..
ગુજરાત સરકાર હંમેશા આપણા બહદુર જવાનો અને યુવાનોની પડખે ઊભી છે.
તમારી ઓનલાઇન સુરક્ષા માટે જરૂરી છે કે કેટલીક વાતો ગુપ્ત રાખવી જ હિતાવહ! ક્યારેય કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો.
કોઈપણ સાયબર ક્રાઈમની ફરિયાદ માટે તુરંત ડાયલ કરો 1930.
#CyberGujarat#GujaratPolice
દીકરીઓની સુરક્ષા, ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતા! બહેનો અને દીકરીઓ, નિર્ભય બનીને ગરબા રમો અને આનંદથી તહેવાર માણો.કોઈ પણ મુશ્કેલીમાં ગભરાશો નહીં.મદદ માટે 181 અભયમ અથવા 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર સંપર્ક કરો
સુરક્ષિત નવરાત્રી,સશક્ત નારી! @CMOGuj@GujaratPolice@dgpgujarat@sanghaviharsh
નેત્રમ નડીયાદને શોધ કેટેગરીમાં સમગ્ર ગુજરાત માં બીજો ક્રમાંક પ્રાપ્ત થયેલ છે.જે એવોર્ડ પો.સબ ઇન્સ. વાયરલેસ શ્રી એ.જે.તિવારી નાઓ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા નાઓના હસ્તે ગાંધીનગર ખાતે સ્વીકારેલ છે. @CMOGuj@sanghaviharsh@dgpgujarat@GujaratPolice
Refundના નામે આવતી ઉતાવળભરી લિંક કે paymentની માંગને માત્ર મેસેજ જોઈને સાચી ન માનો. કોઈપણ કાર્યવાહી કરતાં પહેલાં સત્તાવાર માધ્યમથી તેની ખરાઈ કરો.
#GujaratPolice