પંચાયત ફાર્માસિસ્ટ ના પડતર પ્રશ્નો બાબતે સરકાર શ્રી માં થયેલ કાર્યવાહી નું follow up લેવામાં આવ્યું,મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ તથા સંજય સિંહ મિહડા સાહેબ ની રૂબરૂ મુલાકાત કરવામાં આવી
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન ને પ્રશ્નો રજુ કરવા માટે ની તક આપી એ બદલ એસોસિએશન આરોગ્ય મંત્રીશ્રી નો ખુબ ખુબ આભાર માને છે અને પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશનને આરોગ્ય મંત્રીશ્રી પર પુરી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ફાર્માસિસ્ટ ના હિત માં નિર્ણય લેશે
@PMOIndia res sir there is an idea to reduce urban heat we should make green wall of trees around boundaries our cities. That can help to reduce heat in urban areas, also protect lands and recharge our ground water levels. I think ppp medel ngos can also be contribut in this. @CMOGuj
@PMOIndia res sir there is an idea to reduce urban heat we should make green wall of trees around boundaries our cities. That can help to reduce heat in urban areas, also protect lands and recharge our ground water levels. I think ppp medel ngos can also be contribut in this.
@GSPPA_Gujarat@prafulpbjp@irushikeshpatel@MLASanjaysinh આ જવાબદારી પણ ફાર્માસિસ્ટ મિત્રો ખૂબ સારી રીતે નિભાવશે.. સાથે સાથે તાલુકા કક્ષા એ તાલુકા ફાર્માસિસ્ટ ની નવી મહેકમ મંજૂર થાય જેથી દવાની સપ્લાય ચેઇન ખૂબ સારી રીતે મેનેજ કરી શકાય. એવી આશા સાથે ગુજરાત સરકાર ને અમારી માંગણી ને સ્વીકારે એવી અપેક્ષા રાખે છે.
@GSPPA_Gujarat@prafulpbjp@irushikeshpatel@MLASanjaysinh આ જવાબદારી પણ ફાર્માસિસ્ટ મિત્રો ખૂબ સારી રીતે નિભાવશે.. સાથે સાથે તાલુકા કક્ષા એ તાલુકા ફાર્માસિસ્ટ ની નવી મહેકમ મંજૂર થાય જેથી દવાની સપ્લાય ચેઇન ખૂબ સારી રીતે મેનેજ કરી શકાય. એવી આશા સાથે ગુજરાત સરકાર ને અમારી માંગણી ને સ્વીકારે એવી અપેક્ષા રાખે છે.
વર્ષ 2025-26 માં નવી 150 દવાઓ ઉમેરાતા ફાર્માસિસ્ટ ની જવાબદારીમાં પણ વધારો થયો અને ઈ જવાબદારી પણ ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે,
તાલુકાકક્ષા એ કામગીરી મુજબ તાલુકા ફાર્માસિસ્ટ નું મહેકમ મંજુર થાય એવી અપેક્ષા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન સરકાર પાસે થી રાખે છે 🙏🙏
‘નશામુક્ત ભારત અભિયાન ’ દ્વારા જનતાને ને સંદેશો આપનારા પાટણ ના સિનિયર પંચાયત ફાર્માસિસ્ટ શ્રી નરેશભાઈ ની કામગીરી કામગીરી ગુજરાત સરકાર દ્વારા બિરદાવા માં આવી
તારીખ 18/02/26 ના રોજ પ્રાર્થના બ્લડ બેન્ક દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં હિતેશ કુમાર બારીયા ફાર્માસિસ્ટ, પ્રા.આ.કેન્દ્ર -ચેખલા, અમદાવાદ દ્વાર 61 મી વાર બ્લડ ડોનેટ કરી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂર્ણ પાડ્યું
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ માનનીય શ્રી રાજીવ તોપને સાહેબ સાથે મુલાકાત માટે અગાઉ રજૂઆત કરી સમય માંગવામાં આવેલ હતો. તેના અનુસંધાને આજરોજ અગ્ર સચિવશ્રીએ સકારાત્મક પ્રતિસાદ આપીને મુલાકાત માટે આમંત્રિત કરેલ હતા
હિતેન ચૌધરી
પ્રમુખ
GSPPA
સેવા અને સ્મૃતિનો અનોખો સમન્વય!
હિંમતનગરના ચાંદરણી PHC ખાતે ફાર્માસિસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું. સમાજ પ્રત્યેનું ઋણ અદા કરતી આ સરાહનીય પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે.
આવી નાની પહેલ જ ભારતને 'ટીબી મુક્ત' બનાવવા તરફ દોરી જશે.
#EndTB