@GujaratFirst આવી રીતે દાન તો સૌ કરવા આવે છે અને જતા રહે છે, પરંતુ તેમને સાચવવા માટે તો સ્પેશિયલ એજ્યુકેટર હોવો જરૂરી છે. જે લાયક ઉમેદવાર હોવા છતાં સરકાર ભરતી કરતી નથી...
@tejasmajithiya5 સ્પેશિયલ એજ્યુકેટર ભરતી નું શું થયું....🫠🫠 જે નોર્મલ ટેટ ૧ કરતા પણ પહેલા લેવામાં આવી હતી .કેવો અન્યાય થઈ રહ્યો છે , જે પાછળ લેવામાં આવી હતી તેમની પ્રોસેસ ચાલુ થયી ગયી.... Special educator.🫠🫠

SSA કર્મચારીઓના કેસના કારણે સરકાર દિવ્યાંગ બાળકોની શિક્ષણ જરૂરિયાતોને કેમ અવગણી રહી છે? મારું વિનમ્ર નિવેદન છે કે દિવ્યાંગ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવે, જેથી તેમના શિક્ષણમાં કોઈ વિક્ષેપ ન આવે.”
@Rivaba4BJP@CMOGuj